SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ • ૫૧૦ ઃ હું યાત્રાવિધિ પચાશક હાવાથી માર્ગાનુસારી ભાવ સકલ વાંછિત અર્થીની સિદ્ધિન કારણુ છે. (૪૦) magi ગાથા-૪૧-૪૨ નિરનુબંધ યિાનું કારણ : सो कम्मपारतंता, वह तीए ण भावओ जम्हा । इय जत्ता इय वीय, एवंभूयस्स भावस्स ॥ ४१ ॥ માનુસારી જીવ તત્ત્વના આગ્રહવાળા હાવાના કારણે અશુભ ક્રિયા ક્રમ`ની પરતંત્રતાથી જ કરે છે, ભાવથી નહિ. આથી તેની અશુભ ક્રિયા નિરન્નુમ ધ છે. (આનાથી એ સિદ્ધ થયું કે અનુખ ધનુ` કારણુ ભાવ=પરિણામ છે. ) આનેા સાર એ આબ્યા કે- શુભ પ્રવૃત્તિના (અને નિર્જી'ધ અશુભ પ્રવૃત્તિના) કારણે માર્ગાનુસારી ભાવ સકલ વાંછિત અર્થોનું કારણ છે. આવા માનુસારી ભાવનુ` કારણ જિનકલ્યાણક સબ ધી જિનમહાત્સવ છે. (૪૧) Jain Education International કલ્યાણક દિવસેામાં રથ વગેરેનું વિધાનઃता रहणिक्खमणादिवि, एते उ दिणे पहुच कायव्वं जं एसो चिय विसओ, पहाणमो तीर किरियाए ॥ ४२ ॥ કલ્યાણક દિવસેામાં જિનમહાત્સવ કરવાથી તીથ કર બહુમાન વગેરે અનેક લાલા થતા હાવાથી દિવસેામાં (જેમ મહાત્સવ કરવા જોઈએ તેમ ) જિનબિંખયુક્ત રથ, શિખિકા, ચિત્રપટ (ચિત્રાવાળા પટા ) વગેરે પણ શહેરમાં ફેરવવાં જોઇએ. આ બધું (તપ આદિ પૂર્વક મહા ત્સવ કરવા, રથ કાઢવા વગેરે) કલ્યાણક દિવસેામાં જ કરવું કલ્યાણક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy