________________
ગાથા-૪૫-૪૬
૯ યાત્રાવિધિ—પંચાશક : ૫૧૩ :
કલ્યાણક દિવસમાં જિનયાત્રા દેવેંદ્ર વગેરેએ કરી છે, અને બહુફલવાની છે. માટે દુર્લભ મનુષ્યભવ અને જૈનશાસન પામીને સાવિક જીવનાં દેખાતામાં પક્ષપાત કરે જોઈએ, નહિ કે પામર જીવોનાં દૃષ્ટાંતમાં. અર્થાત્ સાત્વિક જોએ જે કર્યું હોય તે કરવા યોગ્ય છે એમ માનવું જોઈએ. જેમ કે- દેવેંદ્ર વગેરેએ કયાણયાત્રા કરી છે માટે કલ્યાણયાત્રા કરવી જોઈએ, પણ પામર જીએ જે કર્યું હોય તે કરવા યોગ્ય નહિ માનવું જોઈએ. જેમ કેમારા પિતાએ કે દાદા વગેરેએ અમુક કર્યું હતું માટે તે કરવા ચગ્ય છે એમ નહિ માનવું જોઈએ. (૪૪)
બધા મહેત્સ સંબંધી સર્વસાધારણ ઉપદેશ:एसा उत्तमजत्ता, उत्तमसुयवाणिया सदि बुहेहिं । सेसा य उत्तमा खलु, उत्तमरिद्धीइ कायव्वा ॥ ४५ ॥ इयराऽतबहुमाणोऽवण्णा य इमीइ जिउणबुद्धीए । एयं विचिंतियव्वं, गुणदोसविहावणं परमं ॥ ४६ ॥
અહીં જેનું વર્ણન કર્યું છે તે કલ્યાણકસંબંધી મહેસવ ઉત્તમ છે, અને શામાં કહેલા બીજા મહેન્સ પણ ઉત્તમ છે. (લોકરૂઢિથી કરવામાં આવતા મહોત્સવ ઉત્તમ નથી.) આથી ડાહ્યા માણસેએ મહોત્સવ સદા ઉત્તમ ઋતિથી કરવું જોઈએ, નહિ કે ગમે તેમ. (૪૫) ૩૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org