________________
ગાથા-૨૫થી૨૮ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૫૦૧ :
શ્રાવકે પણ રાજાને મળવા સમર્થ ન હોય તો શું કરવું તે જણાવે છેइय सामस्थामावे, दोहिवि वग्गेहि पुव्वपुरिसाणं ।। इयसामत्थजुयाणं, बहुमाणो होति कायव्वो ॥ २५ ॥ ते धण्णा सपुरिसा, जे एवं एवमेव णिस्सेसं । पुचि करिंसु किं, जिणजताए विहाणेणं ॥ २६ ॥ શ ૩ ત વાળા, ઘgr[ ૩ grgr s é ! बहु मण्णामो चरियं, सुहावहं धम्मपुरिसाणं ॥ २७ ॥ આચાર્ય અને શ્રાવક બંને રાજાને મળીને હિંસા બંધ કરાવવા સમર્થ ન હોય તો તે બંનેએ રાજાને મળીને હિંસા બંધ કરાવવાના સામર્થ્યવાળા પૂર્વના મહાપુરુષો ઉપર (આંતરિક) બહુમાન કરવું. (૨૫) જેમ કે–પૂર્વના તે મહાપુરુષે ધન્ય છે–પ્રશંસનીય છે, કે જેમણે જિનયાત્રામાં રાજા આદિને ઉપદેશ આપીને હિંસા બંધ કરનારાઓને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવી હતી. (૨૬) અમે તે જિનયાત્રાદિ કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા અસમર્થ હોવાથી અધન્ય છીએ-પ્રશંસનીય નથી. હા, હજી અમારા માટે એટલું સારું છે કે, અમે ધર્મપ્રધાન તે મહાપુરુષના સુખ આપનાર આચરણનું બહુમાન (પક્ષપાત) કરીએ છીએ, અને એથી એટલા પૂરતા ધન્ય છીએ. (૨૭)
પૂર્વમહાપુરુષે ઉપરના બહુમાનનું ફલાइस बहुमाणा तेसिं, गुणाणमणुमोयणा णिओगेणं । तत्तो तत्तुल्लं चिय, होइ फलं आसयविसेसा ॥ २८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org