________________
* ૫૦૦ : ૯ યાત્રાવિધિ—પચાશક
ગાથા-૨૩૨૪
અને “જિનયાત્રામાં જીવહિંસા ખંધ કરવાથી તમને પણ ધમ થશે” વગેરે શુભ ઉપદેશ આપવા.
અહીં હિંસક જીવાને પણ દાન આપવાનું કહીને ધર્માર્થી જીવાએ પરના સતાપનેા ત્યાગ કરવા (=૫૨ને સંતાપ થાય તેમ ન કરવું) એ કલ્યાણકારી છે એમ સૂચન કર્યુ છે. (૨૨)
હિંસકેાને દાન આપવાથી થતા લાભ:तित्थस्स वण्णवाओ, एवं लोगम्मि बोहिलाभो य । केसिंचि होइ परमो, अण्णेसि बीयलाभोति ॥ २३ ॥ जा चिय गुणपडिवत्ती, सव्वण्णुमयम्मि होइ पडिसुद्धा | સક્રિય જ્ઞાતિ પીચ, ચૌદીર તેાળાાં || ૨૪ ||
હિંસકેાને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવવાથી લેાકમાં જૈનશાસનની પ્રશસા થાય છે, અને એથી કેટલાક લઘુકમી જીવાને સમ્યગ્દર્શનના ઉત્તમ લાભ થાય છે, કેટલાક જીવાને સમ્યગ્દર્શનના બીજની (=જિનશાસન પક્ષપાત રૂપ શુભાષ્યવસાયની ) પ્રાપ્તિ થાય છે. (૨૩) કારણ કે જિનશાસન સ'ખ'ધી (=જિનશાસનમાં રહેલા ) ગુણના ભાવપૂર્વક (જેના ઉદાર હૈાય છે. માટે જૈનધમ ઉત્તમ છે ઇત્યાદિ ભાવથી) અલ્પ પણ સ્વીકાર થાય તેા તે સમ્યગ્દર્શનનું બીજ કારણ બને છે. આ વિષયમાં ચેારનુ`. ઉદાહરણ છે. આ ઉદાહરણ સાતમા પંચાશકની આઠમી ગાથામાં કહેવાઈ ગયુ` છે, (૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org