________________
ગાથા-૧૪-૧૫ ૯ યાત્રાવિધિ—પચાશક
રાજ-અવગ્રહની યાચનાથી થતા લાભા :एसा पवयणणीती, एव वसंताण णिञ्जरा बिउला । इहलोयम्मि विदोसा, ण होंति णियमा गुणा होंति ॥ १४ ॥
',
',
મા પ્રમાણે રાજા પાસે તેના અવગ્રહની યાચના કરવી એ આગમિવિધ છે. આ વિધિથી રાજાના દેશમાં રહેનારા સાધુઓને નીચે મુજખ લાભેા થાય છે, (૧) ત્રીજા મહાવ્રતનું નિરતિચાર પાલન થવાથી અને જિનાજ્ઞાની આરાધના થવાથી ઘણી નિર્જરા થાય છે. (૨) આ લેાકમાં પણ શત્રુને ઉપદ્રવ વગેરે અનર્થી થતા નથી, (૩) રાજાએ સ્વીકાર કર્યાં હાવાથી (આ સાધુએ રાજાને પણ માન્ય છે એવી લાકમાં પ્રસિદ્ધિ થવાથી) લેાકમાં પણ સાધુએ માન્ય અને વગેરે અનેક લાભા અવશ્ય થાય છે. આથી જ કહ્યું છે કેઃगन्तव्यं राजकुले द्रष्टव्या राजपूजिता लोकाः । यद्यपि न भवन्त्यर्थाः भवन्त्यनर्थप्रतीघाताः ॥ १ ॥ || ૨ | રાજકુળમાં જવું અને રાજપૂજિત લેાકેાને મળવું, આનાથી કઢાચ વિશેષ લાભ ન થાય તે પણુ અનર્થો દૂર થાય છે, ” (૧૪)
-
41
: ૪૯૫ :
ઉપદેશથી તુષ્ટ થયેલા રાજા જીવહિંસા બંધ કરાવે:दिट्ठो पत्रयणगुरुणा, राया अणुसासिओ य विद्दिणा उ । तं नत्थि जष्ण वियर, कित्तियमिह आमघाउति ॥ १५ ॥
મુખ્ય આચાર્ય રાજાને મળીને વિધિથી ઉપદેશ આપે. ઉપદેશથી પ્રસન્ન બનેલા રાજા તેવી કોઈ વસ્તુ નથી કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org