________________
ગાથા-૧૩
૯ યાત્રાવિધિ—પંચાશક
:
૯૩ :
ન હોય તે જમાન્ય યુવરાજ કે અન્ય કોઈ મોટા અધિકારી વગેરેને મળવું. રાજાનું મીલન થતાં રાજા તમે કેમ આવ્યા છે? એમ આગમનનું કારણ પૂછે એટલે અવગ્રહની વાત કરવી તે આ પ્રમાણે - સેવિંદ-રાજ-frદવા-સાગરિતામિ દે પંજા (પ્ર. સાવ ગા૦ ૬૮૧)
' “દેવેદ્ર, ચક્રવતી, રાજા, મકાનમાલિક અને સાધર્મિક એ પાંચ પ્રકારને અવગ્રહ છે. અર્થાત્ સાધુઓથી ઇંદ્ર આદિ પાંચની રજા લીધા વિના નિવાસ કરી શકાય નહિ.”
- (૧) દેવેંદ્ર-અવગ્રહ :- અવગ્રહ એટલે માલિકીની ભૂમિ. દેવેદ્ર અવગ્રહ એટલે દેવેદ્રની માલિકીની ભૂમિ. આ પૃથ્વીના (મુખ્ય) અધિપતિ-માલિક દેવેદ્ર છે. માટે સાધુઓએ તેની અનુજ્ઞા લઈને આ પૃથ્વી ઉપર નિવાસ કરવું જોઈએ.
(૨) ચક્રવર્તિ-અવગ્રહઃ- જે ક્ષેત્રમાં જે વખતે જે ચક્રવતી હોય તે ક્ષેત્રમાં તે ચક્રવતીની માલિકી કહેવાય. આથી સાધુઓએ ચક્રવતીની અનુજ્ઞા લઈને તેના ક્ષેત્રમાં નિવાસ કરે જોઈએ.
(૩) રાજ-અવગ્રહઃ- જે દેશમાં જે રાજા હોય તે દેશમાં તે રાજાની માલિકી ગણાય. આથી સાધુઓએ જે દેશમાં નિવાસ કર હોય તે દેશના રાજાની અનુજ્ઞા લઈને તે દેશમાં નિવાસ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org