________________
= ૪૮૨ ૦ ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૪૮-૪૯
કરો] પ્રતિષ્ઠા નિમિત્ત કરેલા આ લેકપૂજનથી જ સ્વજનેનું અને સાધર્મિકોનું ઉત્તમ વાત્સલ્ય અને ઉત્તમ ગૌરવ થાય છે. (૪૭). અષ્ટાનિકા મહત્સવનું વિધાન:अट्ठाहिया य महिमा, सम्म अणुबंधसाहिगा केइ । अण्णे उ तिणि दियहे, णिओगओ चेव काययो ॥४८॥
પ્રતિષ્ઠા પ્રસંગે (પ્રતિષ્ઠા થયા પછી)* શુદ્ધ ભાવથી આઠ દિવસ સુધી મહોત્સવ કરવો જોઈએ. પ્રતિષ્ઠા પ્રસંગે આઠ દિવસનો મહત્સવ કરવાથી પ્રતિષ્ઠિત બિંબની પૂજાને વિછેદ થતો નથી, અર્થાત્ સદા પૂજા થાય છે. આમ કેટલાક આચાર્યો કહે છે. જ્યારે કેટલાક આચાર્યો ત્રણ દિવસ સુધી મહત્સવ અવશ્ય કરે જોઈએ એમ કહે છે.(૪૮)
કંકણમેચન :तत्तो विसेसपूयापुव्वं विहिणा पडिस्सरोमुयणं । भूयबलिदीणदाणं, एत्थंपि ससत्तिओ किंपि ॥ ४९ ॥
મહોત્સવ પૂર્ણ થયા પછી પૂર્વ દિવસોમાં કરેલી પૂજાથી વિશેષ પ્રકારની પૂજા કરવા પૂર્વક કંકણ મેચન કરવું પ્રતિમાજીને
* પ્રતિષ્ઠા થયા પછી અષ્ટાનિકા મહોત્સવ કરવાનું છે. કારણ છે ૪૬ મી ગાથામાં ઉત્તરકાલેચિત બીજું પણ કરવું એમ કહીને સ્વજનની અને સાધર્મિકની લેક પૂજાને તથા અષ્ટાનિકા મહત્સવને ઉલ્લેખ કર્યો છે. તથા નવમા પંચાશકની ૪૨ મી ગાથાની ટીકામાં प्रतिष्ठानन्तरमष्टाहिकाया इहैव विधेयतयोपदिष्टत्वाद् । એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org