________________
ગાથા-૭-૮ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૫૯
=
=
==
શામથી અવશ્ય પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ થાય છે. એ કર્મના ઉદયથી સર્વ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે. જિનપ્રત્યે આવી બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ છે. (૬) જિનબિંબ કરાવવાને વિધિઃइय सुद्धबुद्धिजोगा, काले संपूइऊण कत्तारं । विभवोचियमपेज्जा. मोल्लं अणहस्स सुहभावो ॥ ७ ॥
ઉપર (૩ થી ૬ એ ચાર ગાથામાં) કહી તેવી શુદ્ધ બુદ્ધિથી જિનબિંબ કરાવનારા જીવે ઉદારતાથી પ્રશસ્ત અધ્યવસાયવાળા બનીને નિર્દોષ શિલ્પીને યોગ્ય સમયે (જન, પાન, ફળ, ફૂલહાર આદિથી) સન્માન કરવા પૂર્વક વસંપત્તિ અનુસાર મૂલ્ય આપે. અર્થાત શિલ્પી સાથે બિંબ ઘડવાના આટલા રૂપિયા આપીશ એમ નક્કી કર્યા વિના જ અવસરે પિતાની સ્થિતિ પ્રમાણે એને સન્માનપૂર્વક સારા પૈસા આપે.
પી, દારૂ, જુગાર આદિ વ્યસનવાળો શિલ્પી દેષિત છે અને વ્યસનથી રહિત શિલ્પી નિર્દોષ છે. (૭) દોષિત શિલ્પીને મૂલ્ય કેવી રીતે આપવું તેનું વિધાન - तारिसयस्साभावे, तस्सेव हितत्थमुज्जुओ गवरं । णियमेज्ज विमोल्लं, जं उचियं कालमासज्ज ॥ ८ ॥
નિર્દોષ શિલ્પી ન મળવાથી દષિત શિલ્પી પાસે બિંબ ઘડાવવા પડે તે તે શિલ્પી બિબ માટે કપેલા દ્રવ્યના ભક્ષણથી સંસારરૂપ ખાડામાં પડી ન જાય એ હેતુથી
Jairt Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org