________________
: ૪૭૮ : ૮ જિનબિ’વિધિ-પ'ચાશક ગાથા-૪૧-૪૨
(૩) સ‘ધનમસ્કારથી વિનય થાય છે. સઘ તીર્થંકરપણામાં નિમિત્ત હાવાથી તીથ'કરના ઉપકારી છે. વિનય કરવાથી કૃતજ્ઞતાધમ નું પાલન થાય છે, અને ધર્માંનું મૂળ વિનય છે એમ સૂચન થાય છે. આ ત્રણ કારણેાથી તીથ કર સધને નમસ્કાર કરે છે.
(ગાથાના ઉત્તરાધ*:-) પ્રશ્ન: તીથંકર કૃતકૃત્ય હાવા છતાં તીથ નમસ્કાર આદિ પ્રવૃત્તિ કેમ કરે છે?
Congrat
ઉત્તરઃ તીથ‘કર કૃતકૃત્ય હોવા છતાં તીથ કર નામક્રમના ઉદયથી ઉચિત પ્રવૃત્તિ કરે છે. તીર્થંકર કૃતકૃત્ય હાવા છતાં તીથ કરનામકમના ઉદયથી જેમ ધમ દેશના આપે છે, તેમ ( ઉક્ત ત્રણ કારણેાથી ) સંઘને નમસ્કાર પણ કરે છે, (૪૦)
સધપૂજાથી સર્વ પૂજ્યેાની પૂજા થઇ જાય છે:एयम्मि पूजियम्मी, णत्थि तयं जं ण पूजियं होइ । भुअणेवि पूयणिजं, ण गुणड्डाणं ततो अण्णं ॥ ४१ ॥
સંઘની પૂજા થઈ એટલે જગતમાં એવુ કાઈ પૂજ્ય નથી કે જેની પૂજા ન થઈ હાય. અર્થાત્ સ ંઘની પૂજા કરવાથી જગતમાં જે કાઈ પૂજ્ય છે તેની પૂજા થઈ જાય છે. કારણ કે સમસ્ત લેાકમાં સઘ સિવાય બીજો કાઈ ગુણી પૂજય નથી. (૪૧)
સધના એક દેશની પૂજાથી સપૂર્ણ સંધની પૂજા: तप्पूयापरिणामो, हंदि महाविसयमो मुणेयव्वो । સંદેશથળમિંત્રિ, ટ્રેયયાતિનાળ || ૪૨ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org