________________
ગાથા-૪૩ ૮ જિનઅિ વિધિ—પચાશક
+ ૪૭૯ ;
પ્રશ્નઃ- ચતુર્વિધ સંઘ સકલ મનુષ્યલેાકમાં (૧૫ કમભૂમિમાં) રહેલા છે. તે સમસ્ત સધની પૂજા શી રીતે થઈ શકે?
ઉત્તરઃ- સઘના એક દેશની પૂજા કરવા છતાં “હું સ'ધની પૂજા કરું” એવા પૂજાના પરિણામ સ ́પૂર્ણ સ ધ સંખ'ધી છે, અર્થાત્ ભાવ સપૂર્ણ સંઘની પૂજા કરવાના છે. આથી સ‘ઘના એક દેશની પૂજાથી સકલ સ`ઘની પૂજા થાય છે. દેવના કે રાજાના મસ્તક, પગ વગેરે કાઈ એક અંગની પૂજા કરવા છતાં દેવની કે રાજાની પૂજા કરવાના પરિણામ હાવાથી દેવની કે રાજાની પૂજા થાય છે. (૪૨)
સધપૂજા આસન્નસિદ્દિક જીવનું લક્ષણ છે. :आसन्न सिद्धियाणं, लिंगमिणं जिणवरेहि पण्णत्तं । संघमि चैव पूया, सामण्णेणं गुणणिहिम्मि ॥ ४३ ॥
પરિચિત, સ્વજન આફ્રિકાઇ જાતના ભેદભાવ વિના જ ગુણેાના ભડાર રૂપ 'ધની પૂજા આસન્નસિદ્ધિક જીવતુ લક્ષણ છે, આસન્નસિદ્ધિક એટલે નજીકના કાળમાં માક્ષે જનાર, સબ્રપૂજાથી સાંઘપૂજા કરનાર જીવ નજીકના કાળમાં માક્ષે જનાર છે એવા નિર્ણય થાય છે. અહીં પરિચિતસ્વજનાદિ કોઈ જાતના ભેદભાવ વિના સઘપૂજા કરવી જોઈએ
* આથી જ દેવના કે રાજાના એક અંગની પૂજા કરી એમ નથી કહેવાતુ, કિંતુ દેવની કે રાજાની પૂજા કરી એમ કહેવાય છે. તે પ્રમાણે શક્તિ મુજબ કાઈ એક ગામના ચતુર્વિધ સંધની, સાધુસાધ્વીની કે છેવટ શ્રાવક વગેરે એકાદ વ્યક્તિની પણ પૂજા કરવાથી સકલ સંઘની પૂજા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org