________________
: ૪૬૮ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૧થી ૨૧
અસંયમી દેવોની પૂજા શા માટે? એનું સમાધાન: जमहिगयबिंबसामी, सव्वेसिं चेत्र अब्भुदयहेऊ । ता तस्स पइट्टाए, तेसिं प्यादि अविरुद्धं ॥ १९ ॥ साहम्मिया य एए, महिड्ढिया सम्मदिद्विणो जेण । एत्तो चिय उचियं खलु, एतेसिं एत्थ पूजादी ॥ २० ॥
પ્રસ્તુત બિંબના સ્વામી તીર્થંકર પરમાત્મા છે વગેરે બધા જ દેના અત્યુદયનું કારણ છે. આથી તીર્થકરની પ્રતિષ્ઠામાં દેનું પૂજન, સત્કાર વગેરે વિરુદ્ધ નથી–યોગ્ય છે. (૧૯) દિપાલ વગેરે દેવે જિનના ભક્ત હોવાથી સાધર્મિક છે, મહાન ઋદ્ધિસંપન્ન છે, સમ્યગ્દર્શનને ધારણ કરનાર છે. આ ત્રણ કારણથી જ પ્રતિષ્ઠામાં તેમનું પૂજન, સત્કાર વગેરે ચગ્ય જ છે. (૨૦)
અધિવાસનનું પ્રતિપાદન:तत्तो सुहजोएणं, सत्थाणे मंगलेहि ठवणा उ । દિવાળમુનિgu, ધોરામાળિા પથ | ૨૨ |
પછી સારા મુહૂર્ત અધિવાસન કરવાના સ્થાને ચંદનાદિ (આઠ) વસ્તુઓનું વિલેપન કરીને તે સ્થાન ઉપર જિનબિંબની
સ્થાપના મંગલ ગીત ગાવા પૂર્વક કરવી. પછી સુગંધી દ્રવ્યોના મિશ્રણવાળું સુંદર જલ, કષાયચૂર્ણ, (આઠ જાતની) માટી વગેરેથી અધિવાસન કરવું. અધિવાસન એટલે તેવા પ્રકારની શુદ્ધિ કરવા વડે બિંબપ્રતિષ્ઠાની રેગ્યતા કરવી, અથૉત્ બિંબને પ્રતિષ્ઠાને યોગ્ય બનાવવું. અધિવાસનની વિધિ પ્રતિષ્ઠા ક૫માં કહી છે. (૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org