________________
: ૪૧૮ : ૬ સ્તવવિધિ—પચાશક
ગાથા-૪૭-૪૮
૪૬મી ગાથામાં સુપરિશુદ્ધ દ્રવ્યસ્તવ એમ કહ્યું હાવાથી અહીં તેનું લક્ષણ જણાવે છે:
लोगे सलाहणिजो, बिसेसजोगाउ उष्णइणिमित्तं । जो सासणस्स जायइ, सो ओ सुपरिसुद्धोति ॥ ४७ ॥
(વિ=) જૈનેતર ધમમાં ન હાય તેવી ઉદારતા અને ઔચિત્ય રૂપ વિશેષતાના કારણે ઇર્ષ્યારહિત અને બુદ્ધિશાળી લેાકેામાં પ્રશ'સનીય અને અને એથી જ જિનશાસનની પ્રભાવનાનું કારણુ અને તે દ્રવ્યસ્તવ સુપરિશુદ્ધ જાણવા. (૪૭) દ્રવ્યસ્તવમાં થતા ભાવલેશમાં પ્રમાણ :
तत्थ पुण वंदनाईमि उचियसंवेगजोगओ णियमा । કાસ્થિ વહુ માહેતો, જીવસિદ્ધો વિધિવાળ || ૪૮ ||
દ્રવ્યસ્તવમાં ( વનાવૌ= ) ચૈત્યવંદન, સ્તુતિ, પ્રણિધાન, ચ'દનાદિથી પૂજા વગેરેમાં સ્વભૂમિકા આદિને અનુરૂપ ઉદ્યાસથી× ભાવલેશ (અલ્પ શુભભાવ) અવશ્ય હોય છે.
×અહી ટીકામાં વિતસંવેગોમત :- વનાવિજ્ઞનિતજ્ય માવિરોવલંબન્ધાત્ આવા અ કર્યો છે. તેમા ભાવા “ સ્વભૂમિકા આદિને અનુરૂપ ઉલ્લાસ ” એવા જણાય છે. કારણ કે દ્રવ્યસ્તવ કરનારા થવા દેશવિરતિ, સમ્યગ્દષ્ટિ, માર્ગાભિમુખ વગેરે અનેક પ્રકારના હેાય છે. તે દરેકને ચૈત્યવંદનાદિમાં સરખા ઉલ્લાસ નથી હાતા. ભૂમિકા, પૂજનની સામગ્રી, સયાગા વગેરે અનેક કારણોથી ઉલ્લાસમાં તારતમ્ય હેાય છે. એટલે જેને જેટલા ઉલ્લાસ આવે તેને તેટલા અરશે ભાવ હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org