________________
ગાથા-૬
૭ જિનભવનવિધિ—પંચાશક : ૪ર૭ :
બુદ્ધિના. આઠ ગુણેથી યુક્ત જીવની બુદ્ધિ શાસ્ત્ર ભાવિત હોવાથી તે સાચા ઉપાયને જાણનાર હોય છે. આથી તે ઈષ્ટકાર્યની સિદ્ધિ કરી શકે છે.
(૯) વિધિજ્ઞાતા–જિનમંદિર બંધાવનાર જિનમંદિર બંધાવવાની વિધિને જાણકાર હવે જોઈએ. વિધિનો જાણકાર જીવ જિનમંદિર નિર્માણ દ્વારા વિવક્ષિત (વભાવની વૃદ્ધિ અને શાસન પ્રભાવનારૂપ) કાર્ય સાધી શકે છે. વિધિથી અજાણ છવ જિનમંદિરનિર્માણ દ્વારા વિવક્ષિત કાર્ય સાધી શકતો નથી.
(૧૦) અતિજિનાજ્ઞાપ્રધાન–જિનમંદિર બંધાવનાર જિનાજ્ઞાન-જિનાગમને પ્રધાન માનનાર હોવો જોઈએ. જિનાગમને અધીન જીવે બંધાવેલું મંદિર મોક્ષનું કારણ બને છે. જિનાગમથી નિરપેક્ષ જીવે બંધાવેલું મંદિર મોક્ષનું કારણ બનતું નથી. (૪-૫) જિનમંદિર બંધાવનારમાં ઉક્ત ગુણની આવશ્યકતાનું કારણ:एसो गुणद्धिजोगा, अणेगसत्ताण तीइ विणिओगा । गुणस्यणवियरणेणं, तं कारिता हियं कुणइ ॥ ६ ॥
જિનભવન કરાવવાની આવી યોગ્યતાવાળો જિનમંદિર બંધાવતે જીવ ઉક્તગુણે રૂપ ઋદ્ધિથી યુક્ત હોવાથી તે તે કાર્યમાં ઉક્ત ગુણે રૂપ ઋદ્ધિનો ઉપચોગ કરવા દ્વારા સમ્યગ્દર્શનનું બીજ, સમ્યગ્દર્શન વગેરે ગુરૂપ રને આપીને અનેક જનું હિત કરવા સાથે સ્વનું પણ હિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org