________________
: ૪૩૦ ક ૭ જિનભવનવિધિ,'ચાશક
માયા
"
વપન થતાં કાલાંતરે તેનાથી સમ્યગ્દર્શનાદિ ગુણુા પ્રગટ થાય છે. ઉદાસીન રહેનાર જીવ આધિમીજ ન પામ્યા. નરમ કષાયવાળા અને દાનરુચિ હોવાથી અનેએ મનુષ્યભવ ચૈાગ્ય શુકમના ખધ કર્યો, મરીને મને કાશાંખીનગરીમાં વણિક જાતિમાં ઉત્પન્ન થયા. ઉંમર લાયક થતાં અને વેપાર કરવા લાગ્યા. ખંનેના આચારા સારા હતા. પૂર્વ ભવના સ‘સ્કારાથી ખ'ને વચ્ચે ગાઢ મૈત્રી થઇ. એમની ગાઢ મૈત્રી જોઈને લેાકેા આશ્ચય પામવા લાગ્યા. એમની મૈત્રી એટલી બધી ગાઢ હતી કે જે એકને ગમે તે બીજાને પણ ગમે. આથી તે અને લેાકમાં એકચિત્ત ’ તરીકે ખ્યાતિ પામ્યા. સ્વકુલને ઉચિત કાર્યો કરતાં કરતાં તેમના દિવસે પસાર થઈ રહ્યા હતા. એકવખત જગતને આનંદ પમાડનાર, વાણી રૂપી જળથી લેાકાના સંતાપને શમાવવા મેઘ સમાન, ઈક્ષ્વાકુ કુલન`દન, જિનેશ્વર શ્રી મહાવીર ભગવાન ત્યાં પધાર્યા. દેવાએ મનેાહર દેશનાભૂમિ બનાવી. ત્યાં ભગવાને મનુષ્યા અને દેવાની પદા સમક્ષ ધર્મદેશના શરૂ કરી. આ સાંભળીને રાજા વગેરે નગરના લેાકેા ભગવાનના ચરણકમલને નમવા દોડી આવ્યા. નગરના લેાકાને ભગવાન પાસે જતા જોઈને પેલા એ શ્રેષ્ઠિપુત્રોને થયું કે ચાલા જોઇએ તા ખરા કે ભગવાન કેવા છે ? કેવા ઉપદેશ આપે છે? આવા કૂતુહલથી તે બે પશુ નગરના લેાકાની સાથે ભગવાન પાસે આવ્યા. કરુણાપરાયણુ ભગવાને જીવાનું સપૂર્ણ કલ્યાણુ કરનાર સનાતન માક્ષમાગ ના ઉપદેશ આપ્યા. તે એમાંથી એકને જિનના ઉપદેશ ઉપર શ્રદ્ધા થઈ. તે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International