________________
ગાથા-૪૬
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૧૨૯ :
ત્યાગ કરે, છેલ્લે પાંચ કે સાત નવકાર ગણવા.) વગેરે શયનનો વિધિ છે. (૪૫). અબ્રહ્મના ત્યાગને ઉપદેશ – __ अब्बंभे पुण विरई, मोहदुगंछा सतत्तचिंता य ।
इत्थीकलेवराणं, तविरएसु च बहुमाणो॥४६॥
અબ્રાને ત્યાગ કરવો. (અબ્રહ્મનો ત્યાગ સહેલાઈથી થઈ શકે એ માટે) ૧. સ્ત્રી- પરિભેગનું કારણ પુરુષવેદ આદિ મેહની નિંદા કરવી.
જેમકે – यल्लज्जनीयमतिगोप्यमदर्शनीयं,
बीभत्समुल्बणमलाविलपूतिगन्धि । तद् याचतेऽङ्गमिह कामिकृमिस्तदेवं,
નિા ટુરિ ના મવવામા સા “કામીપુરુષ રૂપ કીડો જે અંગેની માગણી કરે છે =વિષયસેવન માટે જે અંગેની ઈચ્છા કરે છે) તે અંગ શરમ પમાડે તેવું છે, અતિશય ગુપ્ત રાખવા લાયક છે, જેવા લાયક નથી, બિભત્સ છે, મલથી અતિશય મલિન છે, અતિશય દુર્ગધી છે. આમ છતાં કામી પુરુષનું મન તેનાથી કંટાળતું નથી તે જ સંસારની અસારતા છે.” ૨. સ્ત્રી શરીરd સ્વરૂપ વિચારવું. જેમકે –
शुक्रशोणितसंभूतं, नवच्छिद्रं मलोल्बणम् । अस्थिशृङखलिकामात्रं, हन्त योषिच्छरीरकम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org