________________
: ૧૭૦ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૩૭-૩૮
સાચી બેટી દીક્ષા જાણવાનાં લક્ષણે;-.
अहिगयगुणसाहम्मियपीई बोह गुरुभत्तिबुड्ढी य । लिंगं अव्यभियारी, पइदियहं सम्मदिक्खाए ॥३७॥
સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનની સાથે પ્રગટેલા શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકક્ય, શુષા, ધર્મગ અને દેવ-ગુરુની વૈયાવચ્ચ વગેરે દીક્ષાના ગુણો, સાધર્મિકપ્રેમ, જીવાદિ તરનો બોધ અને ગુરુભક્તિ એ ચારની પતિદિન વૃદ્ધિ એ સાચી દીક્ષાનું ચેકસ લક્ષણ છે. અર્થાત્ જેનામાં આ ચારની વૃદ્ધિ દેખાય તેની દીક્ષા અવશ્ય સાચી છે–સફળ છે અને જેનામાં આનાથી વિપરીત દેખાય તેની દીક્ષા બેટી છે-નિષ્ફળ છે. (૩૭) પ્રસ્તુત સમ્યગ્દર્શન વગેરે ગુણેની વૃદ્ધિનું કારણ:
परिसुद्धभावो तह, कम्मखओवसमजोगओ होइ । દિયTળવુદી વહુ, વળગો કઝમાળ રૂદ્રા દીક્ષા સ્વીકારરૂપ વિશુદ્ધ અધ્યવસાયથી સમ્યગ્દર્શનાદિ ગુણે ઉપર આવરણરૂપ કર્મોને ક્ષયોપશમ થાય છે. એ કર્મક્ષપશમથી પ્રસ્તુત સમ્યગ્દર્શનાદિ ગુણેની વૃદ્ધિ અવય થાય છે. કારણથી કાર્ય થાય એ નિયમ છે. (સંપૂર્ણ) કારણ હાજર હોય અને કાર્ય ન થાય એ બને જ નહિ. એટલે અહીં જેની દીક્ષા સાચી છે તેને વિશુદ્ધ અધ્યવસાય અવશ્ય હેય. (સૂક્ષમદષ્ટિથી તે વિશુદ્ધ અધ્યવસાય એ જ દીક્ષા છે) ____ * परिशुद्धभावत:- अतिशुद्धाध्यवसायात् तथेति-तथाप्रकाજાદ, રીક્ષાવિત્તિ પવિત્યથા. આમ સમ્યગ્ર દીક્ષા સ્વીકારી એ જ વિશુદ્ધ ભાવ છે. અથવા વિશુદ્ધભાવ એજ સમ્યગ દિક્ષા છે. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org