________________
૯ ૨૪૮ :
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા-૪–૫
તેથી વિસ્તૃત જિનપૂજા કરવી જોઈએ. એક કને સ્તુતિ કહેવામાં આવે છે અને ઘણા લોકોને તેત્ર કહેવામાં આવે છે. . આ દ્વાર ગાથા છે. આ પંચાશકમાં પ્રસ્તુત ગાથામાં નિર્દિષ્ટ (૧) કાલ, (૨) શુચિ, (૩) પૂજા સામગ્રી, (૪) વિધિ અને (૫) સ્તુતિ-સ્તોત્ર એ પાંચ દ્વારનું (=વિષયેનું) ક્રમશઃ વર્ણન કરશે. પછી પ્રણિધાન અને પૂજાની નિર્દોષતા એ બે પ્રકરણ આવશે. (૩)
- ૧ કાલદ્વાર ધર્મક્ષિામાં કાળની મહત્તા:कालम्मि कीरमाणं, किसिकम्मं बहुफलं जहा होइ । इय सव्वा चिय किरिया, णियणियकालम्मि विष्णेया ॥४॥
જેવી રીતે ખેતી સમયસર (વર્ષાદ આદિના સમયે) કરવામાં ન આવે તે બહફલ મળે છે, તેવી જ રીતે બધી જ ધર્મક્રિયા સમયસર (તે તે ક્રિયાને જે સમય હોય તે સમયે) કરવામાં આવે તે બહુ લાભ થાય છે. (૪) જિનપૂજામાં કાળઃ
सो पुण इह विण्णेओ, संझाओ तिणि ताव आहेण । वित्तिकिरियाविरुद्धो, अहवा जो जस्स जावइओ ॥५॥
ઉત્સથી સવાર બપોર અને સાંજ એ ત્રણ સમયે જિનપૂજા કરવી જોઈએ. અપવાદથી આજીવિકાના નેકરી વેપાર આદિ ઉપાયને ધક્કો ન પહોંચે તે રીતે જ્યારે જેટલો સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org