________________
ગાથા-૧૮ ૫ પ્રત્યાખ્યાન—પચાશક
: ૩૪૧ :
ભાવાર્થ :-સવસાવદ્યયેાગના ત્યાગરૂપ સામાયિકમાં બધા પદાર્થો ઉપર જીવન પર્યંત સમભાવ હાવાથી દરેક પ્રવૃત્તિ સમભાવપૂર્વક થાય છે. આથી કોઇ વખત માંગી આદિ સ‘ચેાગેામાં અપવાદનુ સેવન કરવું પડે તે। સમભાવ પૂર્વક થાય છે. એટલે સામાયિક ભંગના પ્રસંગ જ ન આવતા હાવાથી આગારાની જરૂર જ નથી. જ્યાં ભંગના પ્રસંગ હોય ત્યાંજ આગારા જોઇએ. બીજી વાત. સર્વસાવદ્યયેાગના ત્યાગરૂપ સામાયિક બધા પદાર્થો ઉપર જીવનપર્યં ́ત સમભાવના પરિણામ જાગે ત્યારે જ હોઈ શકે. હવે જે સર્વાંસાવદ્યયેાગના પ્રત્યાખ્યાન વખતે વૈરિપ્રતિકાર આદિ પ્રસ`ગ સિવાય સાવદ્યચેાગેાના ત્યાગ કરુ‘ છું, તથા છ માસ સુધી સાવદ્યયેાગે ને ત્યાગ કરું છુ........એમ આગારા રાખે તે વરી આદિ ઉપર તેને સમભાવ નથી, તથા છ મહિના પછી પણ સમભાવ નથી. આથી સાવદ્યાગની વિરતિ કરતી વખતે આગારી રાખવામાં બધા પ્રત્યે અને જીવનપર્યંત સમભાવના પરિણામથયા નથી એ સિદ્ધ થાય છે. બધા પ્રત્યે અને જીવનપર્યંત સમભાવના પરિણામ વિના સામાયિક હાઇ શકે નહિ. આથી સામાયિકમાં આગાય રાખી શકાય નહિ અને રાખવાની જરૂર પણ નથી (૧૭) સામાયિકમાં નિરાશસ ભાવની સિદ્ધિઃ
तं खलु णिरभिस्संग, समयाए सव्वभावविसयं तु । कालावहिम्मि वि परं, भंगभया णावहितेण ।। १८ ।। આ સામયિક આશ સાથી—અપેક્ષાથી રહિત છે. કે સમતાથી સ`ભાવાના વિષયવાળુ છે, અર્થાત્ સામાયિકમાં
કારણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org