________________
: ૩૫૮ ૪ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૩૬થી ૩૮
સવાદિમ એ છ કારણેમાં બિલકુલ ઉપગી નથી. અર્થાત સાધુઓને સામાન્યથી ખાદિમ અને સ્વાદિમ આહારનો ઉપગ હોતા નથી અને તમે કહ્યું તેવા પ્રસંગે સ્વાદિમ આહારની છૂટ હોવાથી દુવિહારનું પ્રત્યાખ્યાન કરવામાં વાંધો નથી. ગાથામાં યતિશબ્દનો ઉલેખ હોવાથી આ (ગાઢ કારણે દુવિહાર થઈ શકે એ) નિયમ સાધુને ઉદ્દેશીને છે. શ્રાવક તે (ગાઢ કારણ વિના પણ) દુવિહાર પણ પ્રત્યાખ્યાન કરી શકે. (૩૫)
૫ ભેગદ્વાર ભોજન વિધિविहिणा पडिपुष्णम्मी, भोगो विगए य थेवकाले उ । सुहधाउजोगभावे, चित्तेण मणाकुलेण तहा ॥ ३६ ॥ જાળા સર્જનો, વિર્ષ તો જિયમાં.. गुरुपडिवत्तिप्पमुह, मंगलपाठाइयं चेव ॥ ३७ ॥ सरिऊण विसेसेणं, पञ्चक्खायं इमं मए पच्छा । तह संदिसाविऊणं, विहिणा भुंजंति धम्मरया ॥ ३८ ॥
પ્રત્યાખ્યાનને સ્વીકાર કર્યા પછી સતત ઉપયોગ પૂર્વક પાલન રૂપ વિધિથી, પિરિસી આદિ પ્રત્યાખ્યાન પૂરું થયા પછી થોડો સમય વ્યતીત થયા બાદ, વાત-પિત્ત-કફ એ ત્રણ ધાતુઓ સમ બને અને કાયાદિ વેગે સવસ્થ બને ત્યારે, ચિત્તની વ્યાકુળતા શહિત ભેજન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org