________________
: ૩૮૬ : - સ્તવવિધિ—પ ચાશક
ગાથા-૧૩
દૃષ્ટાંતથી દ્રવ્યશબ્દના અપ્રધાનતા ( અયેાગ્યતા ) અર્થનું પ્રતિપાદન :अप्पाण्णे वि इहं, कत्थइ दिट्ठो उ दव्वसहोत्ति । अंगारमदगो जह, दव्वायरिओ નન્હેં, આયશો યાગમનો || ૨૩ ||
શાસ્ત્રમાં કાઈ કાઈ સ્થળે અપ્રધાનતા (અયેાગ્યતા) અથ માં પણ દ્રવ્યશબ્દના પ્રયાગ જોવામાં આન્યા છે. જેમ કે અગામ ક દ્રવ્યાચાય છે. અહી' દ્રશ્યાચાય એટલે આચાય પદની ચૈાગ્યતાથી રહિત હોવાથી અપ્રધાન આચાય. પ્રશ્ન :-અંગારમક આચાય આચાર્ય પદને અચેાગ્ય કેમ છે?
ઉત્તર ઃ- તે અલભ્ય હાવાથી આચાય પદને માગ્ય છે. અંગારમ કાચાય ના વૃત્તાંત:
શ્રી વિજયસેન નામના સદાચાર સ'પન્ન આચાર્ય મહારાજ માસકલ્પ પ્રમાણે વિહાર કરતાં કરતાં ગર્જનક નામના નગરમાં પધાર્યો. ત્યાં તેમના ઉત્તમ સાધુઓએ ગાયા છેડવાના સમયે (અર્થાત્ પ્રભાત) “ભદ્રક પાંચસેા હાથીએથી યુક્ત ભૂંડ આપણા સ્થાને આવ્યે ” એવું સ્વપ્ન જોયું, તેમણે આશ્ચય કારી તે સ્વપ્ન આચાર્ય મહારાજને જશુાવ્યું અને તેના ભાવાથ પૂછ્યો. આચાય મહારાજે કહ્યું કેસુસાધુઓના પરિવારવાળા આચાર્ય આજે આવશે અને તમારા પરાણા થશે. પશુ તે અસભ્ય છે એ ચેાક્કસ છે. સાધુએ સમક્ષ આચાય મહારાજ આ પ્રમાણે વાત કરી રહ્યા હતા તેટલામાં અતિશય સૌમ્ય ગ્રહેાના સમૂહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org