________________
: ૪૧૪ : ૬ સ્તવિધિ——પ'ચાશક
તથા શ્રી ઉમાસ્વાતિ મહારાજે દ્રવ્યસ્તવ સ‘ખ`ધી ફ્લ વગેરે જણાવવા માટે જ દ્રસ્તવની દેશના આપી છે, નહિ કે સાક્ષાત્ બીજાને કરાવવા. વ્યસ્તવના લનું વર્ણન કરવાથી ફળની ઈચ્છાવાળા જીવા સ્વય. પૂજામાં પ્રવૃત્તિ કરે છે. જો તે દેશના સાંક્ષાત્ બીજાને પુજામાં પ્રવૃત્તિ કરાવવા માટે હાય તા સાધુએ પૂજામાં સાક્ષાત્ જાતે પ્રવૃત્તિ કરવી એ પણ વિધેય અની જાય, અને એમ અને તા આય વસ્ત્રામીના આચરણનુ... આલંબન પુષ્ટ ગણાય. પણ તે આલંબનને શાસ્ત્રમાં પુષ્ટ કહ્યું નથી. જે સાધુધમ માટે અસમર્થ છે તેને જ દ્રવ્યસ્તવ આર્દિ શ્રાવકધમ ના ઉપદેશ આપવા જોઇએ. જો સાધુધમ માટે સમથ ને શ્રાવકધમના ઉપદેશ આપે તે। આરભમાં પ્રવર્તાવવાના દોષ લાગે છે. કહ્યું છે કે
जइधम्मम्मिऽसमत्थे, जुज्जइ तद्देसणंपि साहूणं । तदहिगदोसनिवित्तीफलं ति कायाणुकंपट्टा ॥
ગાથા-૪૫
“સાધુધર્મ માટે અસમર્થ જીવને શ્રાવકધમ થી અધિક ટ્રાષની નિવૃત્તિ થતી હાવાથી છ કાયના જીવેાની રક્ષા માટે સાધુ શ્રાવક્રમના પણ ઉપદેશ આપે એ ચેાગ્ય છે.”
શ્રી આવજીસ્વામીના દ્વવ્યસ્તવના પ્રસંગ આ પ્રમાણે છે-એક વખત ભગવાન શ્રી વજસ્વામી પુરિકા નામની નગરીમાં વિચરી રહ્યા હતા. તે વખતે ત્યાં શ્રાવકા અને મૌદ્ધધર્મીએ પરસ્પર સ્પર્ધાથી પાતપેાતાના દેવની પુખ્તપૂજા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International