________________
: ૪૧૨ ઃ
૬ સ્તવવિધિ—પંચાશક
ગાથા-૪૫
-
-
દષ્ટાંત લઈને શિથિલ બનેલા સાધુઓ અસંયમનું સેવન કરે છે. (૧૧૭૯)
તેઓ કહે છે કે- “પૂને સાર જાણનારા શ્રી આર્ય વજ સ્વામીએ પણ પુરી નગરીમાં વિમાન દ્વારા પુ લાવીને ચૈત્યપૂજા કરી હતી. માટે દ્રવ્યસ્તવપૂજા પણ સાધુઓ માટે મોક્ષનું કારણ છે. (૧૧૮૦)
તેમના આવા બચાવના ઉત્તરમાં ત્યાં જ જણાવ્યું છે કેओहाधणं परेसिं, सतित्थउब्भाषणं च वच्छल्लं । न गणंति गणेमाणा, पुवुश्चियपुप्फमहिमं च ॥ ११८१ ।।
“આવજીસ્વામીનું આલંબન લેનારા મંદબુદ્ધિવાળા તે સાધુએ આર્યવાસ્વામીએ દેવોની સહાયથી પુષ્પપૂજા કરાવીને બૌદ્ધ આદિ દશનની અવહીલના, જેનશાસનની પ્રભાવના અને શ્રાવકનું વાત્સલ્ય કર્યું એ જોતા નથી. તથા એ પણ જોતા નથી કે આયવા સ્વામીએ જે મહિમા કર્યો તે પૂર્વે ચુંટેલા પુપથી કર્યો છે, નહિ કે જાતે ચૂંટીને.” (૧૧૮૧) - સાધુઓ ઉપદેશ આદિથી દ્રવ્યસ્તવ કરાવી શકે. પણ સાક્ષાત્ જાતે દ્રવ્યસ્તવ કરી શકે નહિ, તથા તમે આમ કરો એમ આજ્ઞા આપીને પણ દ્રવ્યસ્તવ કરાવી શકે નહિ. હા, અપવાદથી તે દ્રવ્યસ્તવ જાતે કરવાની અને તમે આમ કરો એમ આજ્ઞા આપીને કરાવવાની છૂટ છે. કારણ કે બૃહત્ક૯૫માં કહ્યું છે કેसीलेह मंखफलए, इयरे चोयंति तंतुमादीसु, अभिजोयंति सवित्तिसु, अणिच्छि फेडतऽदीसंता ॥ १८१० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org