________________
: ૩૮૮ : ૬ સવિધિ—પચાશક
ગાથા-૧૩
રાત્રે બનેલી હકીકત કહીને આવી ચેષ્ટાથી આ અલભ્ય છે અને તમારે ઘેાર સ’સાર રૂપ વૃક્ષનું કારણ એવા તેના ત્યાગ કરવા જોઇએ એમ યુક્તિથી ચેતવી દીધા. આથી તે સાધુઓએ પશુ તેવા ઉપાયથી ધીમે ધીમે તેનેા ત્યાગ કરી દીધા. સાધુએ નિષ્કલ`ક ચારિત્ર પાળીને દેવલેાકમાં ઉત્પન્ન થયા. તે બધા ય ત્યાંથી ચ્યવીને આ જ ભરતમાં વસંતપુરનગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે ઉત્પન્ન થયા. સમય જતાં તે ખધા યુવાન બન્યા. તે બધા સુંદર રૂપવાળા અને કળાઓમાં કુશળ હાવાથી સત્ર તેમની કીર્તિ ફેલાણી હતી. આથી હસ્તિનાગ નગરના કનકધ્વજ નામના રાજાએ પેાતાની કન્યાના વરના નિય માટે તેના સ્વયં વરમ`ડપમાં આવવા તે રાજપુત્રાને જલદી આમત્રણ આપ્યું. ત્યાં આવેલા તેમણે એક ઊંટને જોચેા. તે ઊંટની પીઠ ઉપર ઘણા ભાર હતા. ગળામાં માટુ' કુતુપ (શ્રી આદિ રાખવાનું સાધન) ખાંધ્યું હતું. તે કરુણુ અવાજ કરી રહ્યો હતા. તેના શરીરે ખસ થઇ હતી. શરીરનાં બધાં અંગેા જીણુ થઈ ગયાં હતાં. તેને દુ:ખમાંથી છેડાવનાર કાઈ ન હતું. આથી તે અતિશય દુ:ખી હતા. આવા ઊંટને જોતાં બધા રાજકુમારીને તેના ઉપર ખૂબ યા આવી અને એ શુભભાવના કારણે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું આથી તેમણે દેવભવમાં થયેલ(અવધિ) જ્ઞાનથી (અમારા ગુરુ ઊંટ થયા છે એમ) જાણ્યુ' હાવાથી આ ઊંટ અમારા ગુરુ છે એમ સ્પષ્ટ તેને આળખી લીધા. આથી દયાળુ તેમણે “સંસારના દુવત નને ધિક્કાર થાઓ ! કે જેથી તેવું જ્ઞાન પામીને પશુ આ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International