________________
ગાથા-૩૩
૬ સ્તવવિધિ—પંચાશક
: ૪૦૧ :
-
-
भाइयपुणाणियाण, अखंडफुडियाण फलगसरियाणं । कीरइ बली सुरा वि य, तत्थेव छुहंति गंधाई ॥ २ ॥
“રાજા, રાજા ન હોય તો પ્રધાન, પ્રધાન ન હોય તો નગરને વિશિષ્ટ લેકસમુદાય, અથવા ગામડા વગેરેમાં ગામ આદિને લોકસમુદાય બલિ કરે.
બલિ કરવાને વિધિ આ પ્રમાણે છે.
દુર્બલ સ્ત્રી એક આઠક પ્રમાણુ ઉત્તમ ડાંગરને ખાંડે. પછી બલવાન સ્ત્રી તેને છડી નાખે. [૧] પછી તે ચોખાને વીણવા માટે શેઠ વગેરેના ઘરે મોકલે. વીણીને અખંડ અને ડાઘ વિનાના ચોખા કોઈ સાધનમાં (સમવસરણ પાસે) લઈ આવે. તે પણ ત્યાં જ તે બલિમાં સુગંધી ચૂર્ણ વગેરે નાખે. [૨]+ (૩૧)”
ભગવાન સદા અને સર્વત્ર પારમાર્થિક પરોપકાર કરવાના સવભાવવાળા હોવાથી મોક્ષને પ્રતિકૂળ ક્રિયાની અનુમતિ ક્યારે પણ ન જ આપે, અને સાધુઓની મોક્ષને અનુકૂળ પણ ક્રિયામાં અનુમતિ ન હોય એવું બને નહિ. (૩૨)
દ્રવ્યસ્તવ ભગવાનને અનુમત છે તેમાં બીજી યુક્તિઃजो चेव भावलेसो, सो चेव य भगवतो बहुमतो उ । ण तओवि णेयरेणंति अत्थओ सोवि एमेव ॥ ३३ ॥ + આ૦ નિ ગા. ૫૮૪-૫૮૫, બ. ક. ગા. ૧ર૧૧-૧૨૧૨. * પહેલી યુક્તિ ૩૧-૩રમી ગાથામાં કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org