________________
૪૦૮ :
૬ સ્તવવિધિ—પંચાશક
ગાથા-૪૪
ઉત્તર :- ત્યાં “gar” પદમાં રહેલા આદિ શબ્દથી જિનભવન વગેરેનું પણ સૂચન છે. જે ત્યાં આદિ શબ્દથી જિનભવન વગેરેનું સૂચન ન હોય તો તે દ્રવ્યસ્તવ ન હોવાથી તેના અધિકારીઓ જિનભવનાદિ ન કરે. હવે જે જિનભવન, જિનમૂર્તિ વગેરે ન હોય તે પુષ્પાદિથી પૂજા કોની? અર્થાત્ પુષ્પાદિ પૂજાનું વિધાન નિરર્થક બને. આથી ત્યાં આદિ શબ્દથી જિનભવન વગેરેનું પણ સૂચન કર્યું છે. (૪૩)
આ૦ માં મુનિઓને અનુમોદનાદિથી દ્રવ્ય પૂજાને નિષેધ નથી - णणु तत्थेव य मुणिणो, पुष्फाइनिवारणं फुडं अस्थि । अस्थि तयं सयकरणं, पडुच्च नऽणुमोयणाईवि ॥ ४४ ॥
પ્રશ્ન:- આવશ્યકમાં મુનિઓને પુષ્પાદિ પૂજાને સ્પષ્ટ નિષેધ કર્યો છે. ત્યાં કહ્યું છે કેछञ्जीवकायसंजमु, दव्यथए सो विरुज्झए कसिणो । તો સિગવંજલિઝ, જુદાચં જ છત છે ( ભા. ૧૯૫ )
છ જવનિકાયના સંઘટ્ટનાદિના ત્યાગ રૂપ સંયમમાં છ જવનિકાયના જીવોનું હિત છે. દ્રવ્યસ્તવમાં પુરપાદિને ચુંટવા આદિથી સંયમનું પૂરું પાલન થતું નથી. આથી સંપૂર્ણ સંયમને પ્રધાન સમજનારા સાધુઓને પુષ્પાદિક દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી. આ પ્રમાણે આવશ્યકમાં સાધુઓને દ્રવ્યસ્તવને નિષેધ હોવાથી તેમને દ્રવ્યસ્તવ ન હોય.
ઉત્તર - ત્યાં સ્વયં કરવાનો નિષેધ છે, નહિ કે અનુમોદનાદિને પણ. જો કે અહીં (પંચાશકના કર્તા) આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org