SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૪૪ ઉત્તર :- ત્યાં “gar” પદમાં રહેલા આદિ શબ્દથી જિનભવન વગેરેનું પણ સૂચન છે. જે ત્યાં આદિ શબ્દથી જિનભવન વગેરેનું સૂચન ન હોય તો તે દ્રવ્યસ્તવ ન હોવાથી તેના અધિકારીઓ જિનભવનાદિ ન કરે. હવે જે જિનભવન, જિનમૂર્તિ વગેરે ન હોય તે પુષ્પાદિથી પૂજા કોની? અર્થાત્ પુષ્પાદિ પૂજાનું વિધાન નિરર્થક બને. આથી ત્યાં આદિ શબ્દથી જિનભવન વગેરેનું પણ સૂચન કર્યું છે. (૪૩) આ૦ માં મુનિઓને અનુમોદનાદિથી દ્રવ્ય પૂજાને નિષેધ નથી - णणु तत्थेव य मुणिणो, पुष्फाइनिवारणं फुडं अस्थि । अस्थि तयं सयकरणं, पडुच्च नऽणुमोयणाईवि ॥ ४४ ॥ પ્રશ્ન:- આવશ્યકમાં મુનિઓને પુષ્પાદિ પૂજાને સ્પષ્ટ નિષેધ કર્યો છે. ત્યાં કહ્યું છે કેछञ्जीवकायसंजमु, दव्यथए सो विरुज्झए कसिणो । તો સિગવંજલિઝ, જુદાચં જ છત છે ( ભા. ૧૯૫ ) છ જવનિકાયના સંઘટ્ટનાદિના ત્યાગ રૂપ સંયમમાં છ જવનિકાયના જીવોનું હિત છે. દ્રવ્યસ્તવમાં પુરપાદિને ચુંટવા આદિથી સંયમનું પૂરું પાલન થતું નથી. આથી સંપૂર્ણ સંયમને પ્રધાન સમજનારા સાધુઓને પુષ્પાદિક દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી. આ પ્રમાણે આવશ્યકમાં સાધુઓને દ્રવ્યસ્તવને નિષેધ હોવાથી તેમને દ્રવ્યસ્તવ ન હોય. ઉત્તર - ત્યાં સ્વયં કરવાનો નિષેધ છે, નહિ કે અનુમોદનાદિને પણ. જો કે અહીં (પંચાશકના કર્તા) આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy