________________
ગાથા-૪૫
૬ સ્તવવિધિ—પંચાશક
મહારાજે સામાન્યથી સાધુઓ દ્રવ્યસ્તવ કરાવી શકે છે એમ કહ્યું છે, અર્થાત્ કેવી રીતે કરાવી શકે એનો ખુલાસે કર્યા વિના જ સામાન્યથી કરાવી શકે એમ જ કહ્યું છે, તે પણ વૃદ્ધો (–અનુભવીઓ) દ્રવ્યસ્તવના ફલના ઉપદેશ આદિથી કરાવવાનું કહે છે, તમે જિનમંદિર બનાવે, એ માટે જમીન ખે દે. માટી લાવે, પાણી લાવે એમ સાક્ષાત્ આદેશથી નહિ. કારણ કે તેવા આદેશમાં અને સ્વયં કરવામાં બહુ ફેર પડતો નથી જ (૪૪) સાધુઓને કરાવવા દ્વારા પણ દ્રવ્યસ્તવ હોય તેમાં પ્રમાણ सुबइ य वइररिसिणा, कारवणंपि हु अणुट्टियमिमस्स । वायगगंथेसु तहा, एयगया देसणा चेव ॥ ॥ ४५ ॥
શ્રી સ્વામીએ પુષ્પાદિથી દ્રવ્યસ્તવ કરાખ્યો હતો એમ આવશ્યક નિર્યુક્તિમાં પાઠ છે. તે આ પ્રમાણેमाहेसरीउ सेसा. पुरि नीआ हुआसणगिहाओ । गयणयलयमइवइत्ता, वइरेण महाणुभागेण ॥ ७७२ ॥
- “મહાન પ્રભાવવાળા શ્રી આર્યવાસ્વામી આકાશમાં ઉડીને માહેશ્વરી નગરીમાં આવેલા હુતાશન ગૃહમાંથી ( =વ્યંતરદેવના મંદિર પાસે આવેલા ઉદ્યાનમાંથી) પુષ્પો
- ૪૪મી ગાથામાં સાધુઓ દ્રવ્યસ્તવ કરાવી શકે છે એ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એવો સ્પષ્ટ ઉલ્લેખ ૪૫મી ગાથામાં છે. આથી તેનું સ્પષ્ટીકરણ ૪પમી ગાથાની ટીકામાં જ થાય એ વધારે સંગત બને. છતાં ટીકાકાર ભગવંતે ૪૪મી ગાથાની ટીકામાં તેનું સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ કર્યું છે, અને ૪પમી ગાથાની ટીકામાં તેનું વિસ્તૃત સ્પષ્ટીકરણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org