________________
: ૩૯૮ : ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૨૭થી ૨૯
પણ સમજી લેવી. રતુતિ એટલે ગુણકીર્તન. પ્રતિપત્તિ એટલે ચારિત્રને સ્વીકાર. (૨૬). બને સ્તવ પરસ્પર સંકળાયેલા છે.दव्वत्थयभावत्थयरूवं एयमिय होति दडव्यं । अण्णोण्णसमणुविद्धं, णिच्छयतो भणियविसयं तु ॥ २७ ॥ - જિનભવનનિર્માણાદિ દ્રવ્યસ્તવ અને ચારિત્રકારરૂપ ભાવસ્તવ ભિન્ન હોવા છતાં પરમાર્થથી પરસ્પર સંકળાયેલા (=સાપેક્ષ) છે. દ્રવ્યસ્તવ અને ભાવતવને વિષય પહેલાં કહેવાઈ ગયેલ છે. તે આ પ્રમાણે - દ્રવ્યસ્તવને વિષય (= અધિકારી) ગૃહસ્થ છે અને ભાવસ્તવને વિષય (= અધિકારી) સાધુ છે.
ગૃહસ્થને મુખ્યરૂપે દ્રયસ્તવ અને સાધુને મુખ્યરૂપે ભાવસ્તવ છે. ગૌણ રૂપે તે ગૃહસ્થને પણ ભાવતવ છે અને સાધુને પણ દ્રવ્યસ્તવ છે. ગૃહસ્થને પણ ચારિત્રની ભાવના અનુમોદના આદિથી અને સામાયિક આદિથી ગૌણ રૂપે ભાવસ્તવ છે. સાધુને પણ દ્રવ્યસ્તવની અનુમંદનાપ્રશંસાદિથી દ્રવ્યસ્તવ છે. આથી જ અહીં બંને સ્તવ પરસ્પર સંકળાયેલા (= સાપેક્ષ) છે એમ કહ્યું છે. (૨૭) - સાધુને દ્રવ્યસ્તવ હોય છે તેમાં પ્રમાણ - जइणोवि हु दवत्थयभेदेश अणुमोयणेण अथित्ति ।
વં સ્થ છે, રા મુદ્દે તંતગુત્તર | ૨૮ | तंतम्मि वंदणाए,पूयणसकारहेउ उस्सग्गो।। जतिणोषि हु णिदिट्ठो, ते पुण दव्वत्थयसरूवे ॥ २९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org