________________
: ૩૯૨ :
૬ સ્તવવિધિ—પંચાશક
ગાથા-૧૭
પણ આપ્તકથિત હોવાના કારણે વિહિત ક્રિયારૂપ હોવાથી સાધુના જેવા જ છે. અર્થાત્ જેમ સાધુના યોગ આપ્ત કથિત હોવાના કારણે વિહિત ક્રિયારૂપ હેવાથી શુભ છે, તેમ જિનભવનાદિ અનુષ્ઠાને પણ આપ્ત કથિત હોવાના કારણે વિહિતક્રિયારૂપ હોવાથી શુભ છે. સાધુના યોગેની જેમ જિનભવનાદિ અનુષ્કાને શુભ હોવાથી દ્રવ્યસ્તવ કેવી રીતે ? અર્થાત્ ભાવસ્તવ જ છે.
ઉત્તર :- સાધુના યોગોથી થતા શુભાધ્યવસાયની અપેક્ષાએ જિનભવનાદિ અનુષ્ઠાનેથી શુભાષ્યવસાય અપ થતું હોવાથી તેને વ્યસ્ત છે. (૧૬)
ભાવસ્તવની અપેક્ષાએ દ્રવ્યસ્તવની અસારતા - जिणभवणादिविहाणदारेणं एस हेति सुहजोगो । उचियाणुट्ठाणपि य, तुच्छो जइजोगतो णवरं ॥ १७ ॥
યદ્યપિ દ્રવ્યસ્તવ જિનભવનનિર્માણ આદિ દ્વારા સાધુના એગોની જેમ શુભ વ્યાપાર છે, અને આપ્ત કથિત હેવાના કારણે વિહિત ક્રિયારૂપ પણ છે, તે પણ સાધુના યોગોની અપેક્ષાએ તુચ્છ-અસાર છે.
પ્રશ્ન :- સાધુના પેગેની અપેક્ષાએ દ્રવ્યસ્તવ તરછ છે એનું શું કારણ?
+ औचित्यप्रवृत्तिरूपत्वेऽप्यल्पभावत्वाद् द्रव्यस्तवः
(લલિતવિસ્તરા અરિહંત ચેઈયાણું સૂત્રની વૃત્તિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org