________________
૩૭૦ :
૫ પ્રત્યાયાન–પંચાશક
ગાયા-૪૪
સરખા હોય તો કોને આપવું? આના ઉત્તરમાં અહીં જણાવ્યું કે વસ્ત્રાદિની વિદ્યમાનતા (=જરૂરિયાતને અભાવ) અને લબ્ધિ વગેરેથી સાધુ સમાન હોય ત્યારે અમુક જ સાધુઓને આપવાની શક્તિવાળા ગરીબ શ્રાવકે દિશા આદિના ભેદથી=દિશાને સંબંધ આદિ ભેદથી આપવું, અર્થાત્ સમાન સાધુઓમાં જે પિતાના ઉપકારી હોય તેમને કે તેમના પરિવારને આપવું. જે આ શ્રાવક આવી સ્થિતિમાં દિશાના સંબંધનું ઉલ્લંઘન કરીને આપે તો તેને જિનેશ્વરની આજ્ઞાને ભંગ, અનવસ્થા અને મિથ્યાત્વ વગેરે દોષો લાગે. (૪)
૭ અનુબંધ દ્વાર પ્રત્યાખ્યાનપરિણામના અનુબંધનું કારણ - भोत्तणमुचियजोग, अणवस्यं जो करेइ अव्वहिओ । णियभूमिगाइ सरिसं, एत्थं अणुबंधभावविही ॥ ४४ ॥
જે સાધુ ભેજન કરીને માનસિક (કંટાળે) અને કાયિક (સુસ્તી આદિ) પીડાથી રહિત પણે, અર્થાત કંટાળ્યા વિના અને સુસ્તી આદિને ત્યાગ કરીને સ્વભૂમિકાને
xआदिशब्दात् सपक्षसत्त्वेन संभाव्यमानवस्त्रादिलाभतदितरादिग्रहः ।
+ માનસિક અને કાયિક પીડાથી રહિત જે સાધુ ભેજન કરીને સ્વભૂમિકાને અનુરૂપ.........એમ પણ અર્થ થઈ શકે. આમ અર્થ કરવામાં માનસિક અને કાયિક પડાથી સહિત સાધુ ભોજન કરીને સ્વભૂમિકાને અનુરૂપ વ્યાપાર ન કરે તો પણ તેને પ્રત્યાખ્યાન પરિણામને અનુબંધ થાય છે એ ભાવ નીકળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org