________________
ગાથા-૪૯ ૫ પ્રત્યાખ્યાન -પચાશક : ૩૭૫ :
સામાન્યપણે ( અમુક વસ્તુ ખાવાનો ત્યાગ સમધી ) પ્રત્યાખ્યાન અવશ્ય નિવિષય થતું નથી-અવિદ્યમાન વસ્તુનુ થતુ નથી, કિંતુ વિદ્યમાન વસ્તુનુ' થાય છે, કારણ કે તે તે દેશમાં કે તે તે કાળે સવ વસ્તુના ભાગ થાય છે ભેાગની સભાવના રહે છે. અર્થાત્ સ વસ્તુઓના ભાગની સ'ભાવના હૈાવાથી પ્રત્યાખ્યાન નિવિષય (અવિદ્યમાન વસ્તુg) નથી, કિંતુ સર્વિષય (=વિદ્યમાન વસ્તુનું) છે.
=
પ્રશ્ન:-ઘેડા નહિ ખાવા, ઘટા નહિ ખાવા એવા એવા નિયમ કરે તેા તેની સભાવના કેવી રીતે ?
ઉત્તર:-(તજ્જા-તથા=) જેમ ગાડાના દૃષ્ટાંતમાં પાન્ન ગાડુ' ન હેાવા છતાં ગાડાના આકારે હાવાથી ગાડુ' હતુ, તેમ તે તે આકારવાળી વસ્તુ પણ તે તે કહેવાય. એટલે કાઈ વસ્તુમાં ઘેાડાને આકાર હાય, કોઈ વસ્તુમાં ઘડાનેા આકાર હાય, એમ જુદી જુદી વસ્તુમાં જુદા જુદા આકાર હાય. આથી તે તે વસ્તુના ભાગ સ’ભવિત અને, એટલે અમુક વસ્તુ કદી જ ખાવામાં નહિ જ આવે એમ નિર્ણય પૂર્વક કહી શકાય નહિ. આથી સર્વ વસ્તુના લેાગ 'વિત છે.
પ્રશ્ન-આ રીતે સવ વસ્તુના ભાગ થાય છે તેનુ’
કારણ્ થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org