________________
ગાથા-૩૬ થી ૩૮ ૫ પ્રત્યાખ્યાન—પચાશક
: ૩૬૧ સ્પર્શન આદિ પાંચેય શુદ્ધિનુ પાલન તે (પ્રત્યાખ્યાનની આરાધના થવાથી) આરાધિત શુદ્ધિ છે.
૩૬-૩૭-૩૮ એ ત્રણ ગાથાઓમાં છ શુદ્ધિનુ સૂચન:-અહીં ભેાજનના વિધિ જણાવવા સાથે પ્રત્યાખ્યા નની પર્શિત આદ્ધિ છ શુદ્ધિનેા પણ નિર્દેશ કર્યો છે. તે આ પ્રમાણે:-વિધિના વહિવુળમ્મી (પ્રત્યાખ્યાનના સ્વીકાર કર્યા પછી ઉપયાગપૂર્વક પાલન રૂપ વિધિથી પારસી આદિ પ્રત્યાખ્યાન પૂર્ણ થર્તા) એ બે પદાથી પાલિત શુદ્ધિને નિર્દેશ કર્યાં છે. સ્પર્શીન (=ગ્રહણ) વિના પાલન ન હાય એટલે પાલિતશુદ્ધિના ઉપલક્ષણુથી પર્શિત શુદ્ધિનુ પણ સૂચન કર્યું' છે, વન ય થવારે (પુણ થયા પછી થાડા સમય વીત્યા બાદ) એ પદાથી તીતિશુદ્ધિનુ' સૂચન કર્યું' છે. ગુરુઢિત્તિપમુż......(મા-બાપ વગેરે ગુરુની પૂજા વગેરે કરીને.........) એ પર્દાથી શેાભિત શુદ્ધિના નિર્દેશ કર્યો છે. સદ્ધિ... (સ્મરણ કરીને......... વગેરે પદાથી કીતત શુદ્ધિનું સૂચન કર્યું' છે.× (૩૬-૩૭-૩૮)
*પ્ર॰ સા॰ ગાથા ૨૧૨ થી ૨૧૫.
×ટીકામાં છઠ્ઠી આરાધિત શુદ્ધિ વિષે કશે। ઉલ્લેખ નથી. પાંચ શુદ્ધિનુ પાલન એ જ આરાધિત શુદ્ધિ હાવાથી પાંચ શુદ્ધિના સૂચનથી આરાધિત શુદ્ધિનું સૂચન ગર્ભિત રીતે થઇ જાય છે એમ સમજી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org