________________
• ૩૬૬ : ૫ પ્રયાખ્યાન—પચાશક
થવાના સભવ રહે છે. તેમને આ લેાકા આમ કરે છે અને આપણે આમ કરીએ છીએ એમાં સાચુ શું ? ઈત્યાદિ મતિમાહ થાય [મતિમાહથી શ્રદ્ધા વિનાશ વગેરે દોષા ઉત્પન્ન થાય ) એ સભવિત છે. આથી મતિમાહ ન થાય એ માટે આ ભેદ છે. (૪૧)
શ્રાવકાને માટે દાન-ઉપદેશના વિધિઃ–
एवमिह सावगाण वि, दाणुवएसाइ उचियमो णेयं । सेसम्म वि एस विही, तुच्छस्स दिसाद वेक्खाए ॥ ४२ ॥
}
અહીં શ્રાવકાને પણ આ રીતે (-શક્તિ હાય તે સુસાધુઓને આહારનુ દાન કરે, શક્તિ ન હાય તેા દાનરુચિવાળાં ઘરેા ખતાવે વગેરે રીતે) દાન અને ઉપદેશ વગેરે કરવુ' સંગત છે. વસ્ત્રાદિ વિષે પણ આ જ વિધિ છે. અર્થાત્ આહારની જેમ વસ્ત્રાદિ પણ શક્તિ હાય તે આપે, શક્તિ ન હોય તે તેનાં ધરા બતાવે. સાધુ માટે જેમ એક સામાચારીવાળાને આહાર લાવી આપે અને ભિન્ન સામાચારીવાળાને ઘરા બતાવે એવા ભેદ છે, તેમ શ્રાવક માટે નથી. અર્થાત્ શ્રાવક એક સામાચારીવાળા અને ભિન્ન સામાચારીવાળા એવા ભેદભાવ વિના બધા સુસાધુઓને શક્તિ હાય તા આહારાદિ આપે, શક્તિ ન હાય તે તેવાં ઘરા મતાવવા વગેરે ઉચિત કરે.
* ભા॰ ૨૪૭
ગાથા-૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org