________________
* ૩૬૨ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૩૯ થી ૪૧
૬ સ્વયં પાલન દ્વાર આહાર પ્રત્યાખ્યાન કરનાર બીજાઓને આહાર સંબંધી દાનઉપદેશ કરી શકે – सयपालणा य एत्थं, गहियम्मि वि ता इमम्मि अन्नेसि । दाणे उवएसम्मि य, ण होंति दोसा जहऽण्णस्थ ॥ ३९ ॥ कयपञ्चक्वाणो वि य, आयरियगिलाणवालवुड्ढाणं । देजासणाइ संते, लाभे कयवीरियायारो ॥ ४० ॥ संविग्गअन्नसंभोइयाण दंसेज सड्ढगकुलाणि । अतरंतो वा संभोइयाण जह वा समाहीए ॥ ४१ ॥
આહાર પ્રત્યાખ્યાનમાં સ્વયંપાલન કરવાનું છે, બીજાએને આહાર આપવા આદિને નિષેધ નથી. આથી આહારનું પ્રત્યાખ્યાન લેવા છતાં બીજાઓને આહાર આપવામાં કે તમે ભજન કરો, અમુક અમુક ઘરેથી આહાર મળશે, અમુક ઘરેથી આહાર લઈ આવો વગેરે રીતે આહારના ઉપદેશમાં દે લાગતા નથી, અર્થાત્ પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. (૪Uરથ5) અન્યત્ર=પ્રાણાતિપાત વિરતિ આદિમાં જેમ દે લાગે છે તેમ અહીં લાગતા નથી.
તાત્પર્ય-પ્રાણાતિપાત વિરતિ આદિ વ્રતનો સ્વીકાર ત્રિવિધ ત્રિવિધ હેવાથી પ્રાણાતિપાત આદિ પાપ જેમ પિતે ન કરે, તેમ બીજા પાસે કરાવે નહિ, અને અનુમોદના પણ ન કરે આથી પ્રાણાતિપાત વિરતિ આદિનો સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org