________________
આયા-૨૦ પ પ્રત્યાખ્યાન—પચાશક
સિંહને મારી નાખ્યા હતા તે સિંહના જીવ ખેડૂત દ્વીક્ષા છેડી દેવાના છે એમ જાણવા છતાં ગૌતમસ્વામીને માકલીને તે ખેડૂતને દીક્ષા કેમ અપાવી ?
ઉત્તર-ભગવાન જેમ દીક્ષા છેાડી દેવાના છે એમ જાણતા હતા, તેમ થોડા ટાઇમ પણ દીક્ષાને સ્વીકાર એના માટે મુક્તિનુ ખીજ બની જશે, અર્થાત્ થાડા ટાઇમ પણ દીક્ષા પાળવાથી ભવિષ્યમાં ચાક્કસ બહુ જલદી તેના ઉદ્ધાર થશે, એમ પણ જાણતા હતા. વિશિષ્ટ ઉપકાર થશે એમ જાણીને શ્રી મહાવીર ભગવાને ખેડૂતને દીક્ષા અપાવી હાવાથી તેમાં દાષ નથી, બલ્કે લાભ છે. અલબત્ત દીક્ષા છેાડવાથી નુકશાન થયું, પશુ નુકશાન કરતાં લાભ અધિક થયા. જેનુ મરણ નજીક છે એવા સન્નિપાત રાગવાળાને મગજ સુધારવા તેવા ઔષધ આપવામાં અધિક લાભ છે તેમ, આવા રાગી મરવાના છે એ વાત નક્કી છે. આથી ઔષધની મહેનત વગેરે આખરે નિરર્થક છે. છતાં જેટલે ટાઇમ જીવે તેટલે ટાઇમ મગજ થાડું' પણ સારુ' રહે તેા લાભ થાય. અહીં નુકશાનથી લાભ અધિક છે. એ પ્રમાણે ખેડૂત દીક્ષા ભાંગવાના છે એ નિશ્ચિત હતું. પણ થાડા ટાઈમ પાલન કરવાથી નુકશાન કરતાં લાભ ઘણુંા થશે એમ જાણીને ભગવાન શ્રી મહાવીરે ખેડૂતને દીક્ષા અપાવી હાવાથી તેમાં ઢાષ નથી. (૨૦)
: ૩૪૫ :
*સમ્યક્ત્વ મુક્તિનુ' (અવ`ધ્ય) બીજ છે. ખેડૂતને થાડે. સમય દીક્ષા પાલન દરમિયાન સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ ગઇ.
For Private & Personal Use Only
Jain Education International
।
www.jainelibrary.org