________________
: ૨૯૦ :
૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૪૧-૪૨
૭ પૂજાનિર્દોષતા પ્રકરણ પૂજામાં નિર્દોષતાની દષ્ટાંતથી સિદ્ધિ:
पूजाए कायवहो, पडिकुट्टो सो य व पुज्जाणं ।
उवगारिणित्ति तोसा, परिसुद्धा कह णु होइत्ति ।४।। भण्णइ जिणपूयाए, कायवहो जति वि होइ उ कहिंचि । तहवि तई परिसुद्धा, गिहीण कूवाहरणजोगा ।।४२।।
પ્રશ્ન- પૂજામાં જીવહિંસા થાય છે. ભગવાને જીવહિંસાને નિષેધ કર્યો છે. આથી પૂજા નિર્દોષ કેવી રીતે હાઈ શકે? બીજી વાત. જીવહિંસા થવા છતાં જે પૂજ્ય (જિનને) પૂજાથી લાભ થતો હોય તે હજી નિર્દોષ બને. પણ તેવું તો છે જ નહિ. વીતરાગ હોવાથી જિનેશ્વરને પૂજાથી આનંદ થતો નથી. આથી જિનપૂજા નિર્દોષ કેમ કહેવાય? (૪૧)
ઉત્તર - યદ્યપિ જિનપૂજામાં કથંચિx જીવહિંસા થાય છે, તો પણ (ત ) તે જિનપૂજા કૃપના ઉદાહરણથી ગૃહસ્થ માટે નિર્દોષ છે. હા, સાધુઓ માટે દ્રવ્યપૂજા નિર્દોષ ન ગણાય. કારણ કે તેમને અધિકાર જુદે છે. ધર્મમાં અનુ. છાનેાની વ્યવસ્થા અધિકારી પ્રમાણે છે. કહ્યું છે કે – કે વિવશત શાણે, ધર્મસાધનસંસ્થિતિઃ |
થાધિપ્રતિષિયાનુરથા,વિજોયા પુળાપ 'હા. અ. ૨-પા
શાસ્ત્રમાં ધર્મક્રિયા કરનાર જીવેની યોગ્યતા પ્રમાણે ધર્મનાં દ્રવ્યપૂજા અને ભાવપૂજા રૂપ અનુષ્ઠાનેની વ્યવસ્થા
x कथंचित् केनचित् प्रकारेण, यतनाविशेषण प्रवर्तमानस्य सर्वथापि म भवतीत्यपि दर्शनार्थे कथंचिग्रहणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org