________________
: ૩૨૪ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧
(૫) afસ્થળઃ– આમાં સસિથ શબ્દ છે. સસિકથ એટલે અનાજના કણિયાવાળું. રાંધેલા ચોખાનું ઓસામણ વગેરેમાં કે રાંધ્યા વિનાના ચોખાનું ધાવણ વગેરેમાં અનાજનો કોઈ દાણે રહી ગયો હોય તે તેની છૂટ છે.
(૬) સાથે – આમાં અસિફથ શબ્દ છે. અસિફથ એટલે અનાજના કણિયા વિનાનું. જેમાં અનાજને દાણે ન હોય તેવું સંધેલા ચાખાનું ઓસામણ વગેરે કે રાંધ્યા વિનાના ચોખાનું ધાવણ વગેરે અસિથ છે.
રિસ્થા અને અતિ એ બે આગારોને ભાવાર્થ એ છે કે –લેવેણ વગેરે આગામાં જે પાણીની છૂટ છે તેમાં અનાજના કણિયા ન હોય તે વધારે સારું, પણ કદાચ કોઈ કણિયા આવી જાય તે છૂટ છે.*
( ૯ ) ચરિમઃ- ચરિમ એટલે અંતિમ. અહીં ચરિમ શબ્દથી દિવસ અને વર્તમાન જીવન એ બન્નેને છેલ્લે ભાગ વિવક્ષિત છે. આથી ચરિમ પ્રત્યાખ્યાનના દિવસચરિમ અને ભવચરિમ એમ બે ભેદ છે. દિવસના છેલ્લા ભાગ સુધી, અર્થાત્ સૂર્યાસ્ત સુધી કે બીજા દિવસ સુધીના સૂર્યોદય સુધી, કરાતું
૪ પાણીના પ્રત્યાખ્યાનમાં આ છ પ્રકારના પાણુ સિવાયના પાણીને ત્યાગ થાય છે. આ આગારે મુખ્યતયા મુનિ માટે છે. ગૃહસ્થ મુખ્યતયા અ૭ (==ણ ઉકાળાથી શુદ્ધ બનેલા) પાણીને ઉપયોગ કરવો જોઈએ તથા વર્તમાન કાળમાં અચિત્ત પાણી તરીકે અરજી (= ત્રણ ઉકાળાથી શુદ્ધ બનેલું ) પાણે વાપરવાને વ્યવહાર છે. એટલે સાધુઓએ પણ અચ્છ સિવાયના પાણીને વિશિષ્ટ કારણે જ ઉપયોગ કરે ઠીક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org