________________
૬ ૩૩૨ ક ૫ પ્રત્યાખ્યાન—પચાશક
પ્રકારના ત્યાગને નિવિ કહેલ છે, પશુ પ્રત્યાખ્યાનના સૂત્રમાં વિમો થવા.... એવા પાઠ છે. શ્રી માણેકશે ખરસૂરિ કૃત આવશ્યક દીપિકામાં સવ વિગઈના ત્યાગના પ્રત્યાખ્યાન માટે નિક્વિાથ પદ્મવાક્ એવા પાઠ છે અને અમુક જ વિગઈના ત્યાગમાં થનો પદ્માક્ એવા પાઠ છે. ]
વિગ પચ્ચક્ ખાણના નવ આગારેામાંથી પg#વિવા વિના આઠ આગારાનુ વર્જુન થઇ ગયું છે.
ગાથા-૮થી૧૧
વધુ=મવિલાં આગારના અર્થ આ પ્રમાણે છે :પહુચમવિલ” શબ્દમાં પ્રતીત્ય અને પ્રક્ષિત એમ બે શબ્દો છે. પ્રતીત્ય એટલે અપેક્ષાએ. પ્રક્ષિત એટલે ચાપડેલું, તન રૂક્ષની (=લૂખાની ) અપેક્ષાએ જે નહિવત્ ચાપડેલુ' હાય તે પ્રતીત્યપ્રક્ષિત. [ અર્થાત્ તેલ આદિ વિગઇનુ નહિવત્ (તેના સ્વાદ ન આવે એ રીતે ) માણુ નાખીને બનાવેલી રોટલી આદિ વિગઇના નિયમવાળાના ખાવામાં આવે તે પણ નિયમ ભંગ ન થાય.] આંગળીથી તેલ આદિ લઈને ખાખરા વગેરે (નહિવત્ ) ચાપડવામાં આવે તે તે વિઇના ત્યાગવાળાને ( નીવીમાં× ) ખપે. પશુ ધારથી ચાપડવામાં આવે તે ન ખપે.
જેમ પચ્ચક્ખાણુના સૂત્રેામાં વિગઈપરિમાણુનુ' (=અમુક વિગઈના ત્યાગનું) પ્રત્યાખ્યાન ન હેાવા છતાં તેનુ' પ્રત્યાખ્યાન કરવામાં દોષ નથી, તેમ સારૢપેરિસી, અવઙ્ગ, બિયાસફ્', તિવિહાર અને દુવિહારના પચ્ચક્ખાણુના પચ્ચક્ વર્તમાનમાં આવી વસ્તુ વિગઈના ત્યાગમાં વાપરવાની પ્રથા ન હાવાથી ન ખપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org