________________
ગાથા-૩ ૫ પ્રત્યાખ્યાન—પચાશક
આત્મહિતની દૃષ્ટિએ પ્રતિકૂળ પ્રવૃત્તિના ત્યાગની મર્યાદાથી પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન. હૈયવસ્તુથી વિરામ પામવે=અટકવુ' તે નિયમ. જેનાથી જીવ માક્ષ તર જાય તે ચારિત્ર.
: ૨૯૯ :
શ્રાવકના
પ્રત્યાખ્યાનનો મૂલગુણુ અને ઉત્તરગુણ એમ બે લેનૢ છે. સાધુના પાંચ મહાવ્રત અને પાંચ અણુવ્રત મૂલગુણ પ્રત્યાખ્યાન છે. સાધુના પિ'ડવિશુદ્ધિ આદિ ગુણ્ણા તથા શ્રાવકનાં દિગ્વિરતિ વગેરે ત્રા ઉત્તરગુણુ છે. અથવા સાધુ-શ્રાવક અને માટે નવકારશી આદિ દશ પ્રત્યાખ્યાના ઉત્તરગુણુ છે. મૂલગુણુ અને ઉત્તરગુણના આ સિવાય બીજા પણ અનેક ભેદો છે. આથી મૂલગુણુ અને ઉત્તરગુણુ પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં (વિત્ર) અનેક પ્રકારે લવવામાં આવ્યુ છે. જેમ વૃક્ષનુ મૂળ શાખા-પ્રશાખા વગેરેના આધારરૂપ છે, તેમ બીજાગુણ્ણાના આધાર તેમૂલગુણ, મૂલગુણાનું રક્ષણુ-પાલન કરવામાં સહાયભૂત થાય તે ઉત્તરગુણુ × (૨) અહી" કયા પ્રત્યાખ્યાનનું વર્ણન થશે તેને નિર્દેશ—
इह पुण अद्धारूवं, णवकारादि पतिदिणोवओगिति । आहारगोयरं जहगिहीण भणिमो इमं चेव || ३ || નવકારશી આદિ દશ પ્રકારનું કાલ પ્રત્યાખ્યાન આહાર સંબધી હોવાથી સાધુ-શ્રાવકને પ્રાયઃ દરરાજ ઉપચેાગમાં
× અથવા નિત્ય કરવામાં આવે તે મૂલગુણુ, કારણ ઉપસ્થિત થતાં કરવામાં આવે તે ઉત્તરગુણુ, જેમકે, સાધુઓને મહાત્રતાનુ પાસન સદા જ કરવાનું હેાય છે, ત્રતાનુ પાલન ન હેાય એવા કાઇ કાળ જ નથી. આથી તે મૂલગુણ છે. પિંડવિશુદ્ધિ વગેરે ગુણા ક્ષુધાદિ કારણેા ઉપસ્થિત થતાં સેવવામાં આવે છે માટે ઉત્તરગુણુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org