________________
: ૩૧૮ : ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાથા-૮થી૧૧
સ્થળેથી ઊઠીને બીજા સ્થળે જઈને ભજન કરે. આમ કરવાથી એકાસણાનો ભંગ ન થાય.
ગૃહસ્થ માટે આ આગાર નીચે પ્રમાણે છે. ભેજન શરૂ કર્યા પછી જેની નજર લાગવાથી ખોરાક પચે નહિ એ મનુષ્ય આવી ચડે તે એકાસણવાળો ગૃહસ્થ બીજા સ્થાને જઈને ભોજન કરે તે નિયમભંગ ન થાય.
(૨) આઉટviારે – આમાં આકુંચન અને પસારણુ એ બે શબ્દ છે. આકુંચન એટલે સંકેચવું. પસારણ એટલે પહેલું કરવું. કોઈ અસહિષ્ણુ ભોજન કરે ત્યાં સુધી સ્થિર ન બેસી શકે એથી જંઘા આદિ અંગે પહોળા કરે કે સંકોચે તે નિયમભંગ ન થાય. | (૩) શુકમુદ્દા:- આમાં ગુરુ અને અસ્પૃથાન એ બે શબ્દો છે. ગુરુ એટલે ગૌરવને-બહુમાનને યોગ્ય આચાર્ય વગેરે. અભ્યસ્થાન એટલે ઊભા થવું. બહુમાન કરવા લાયક આચાર્ય ભગવંત વગેરે કે કોઈ નવા (વિશિષ્ટ) સાધુ મહામાં પધારે ત્યારે વિનય માટે ભજન કરતાં ઊઠવું પડે તો એકાસણને ભંગ ન થાય. કારણ કે વિનય અવશ્ય કરવો જોઈએ.
(૪) gifafજાનrti– આમાં પારિઠાપનિકા અને આગાર એ બે શબ્દો છે. પારિષ્ઠાપનિકા એટલે પરઠવવું–ત્યાગ કરે. આગાર એટલે છૂટ. કોઈવાર આહાર ઘણે વધી જવાથી પરઠવવાનો ત્યાગ કરવાનો પ્રસંગ આવે ત્યારે વધેલે આહાર પરઠ ન પડે એટલા માટે એકાસણું કરીને ઊડી ગયા પછી પણ કોઈ સાધુ વાપરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org