________________
૩૨૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧
આયંબિલમાં નવકારશીના બે અને પરિમના બે તથા लेवालेवेणं, गिहत्थसंसठेणं, उक्खित्तविवे गेण पारिट्ठावणिચારે એ ચાર એમ આઠ આગારો છે. તેમાં નવકારશીના બે, પરિમના બે અને પારિદ્રાવણિયાગારેણું એ પાંચનું વર્ણન થઈ ગયું છે. બાકીના ત્રણને અર્થ આ પ્રમાણે છે.
(૧) રાજી:– આમાં લેપ અને અલેપ એ બે શબ્દો છે. ભજનનું પાત્ર આયંબિલમાં ન કહપે તેવી વિગઈ શાક વગેરે વસ્તુથી ખરડાયેલું હોય તે લેપ. તે પાત્રને હાથ વગેરેથી લુછી નાખવુ તે અલેપ. વિગઈ આદિથી ખરડાયેલા ભેજનપાત્રને હાથ વગેરેથી લુછી નાખ્યા પછી તેમાં આયંબિલને આહાર વાપરવામાં આવે તો લુછવા છતાં કદાચ તેમાં વિગઈ આદિનો અંશ રહી જવાથી વાપરવામાં આવી જાય તો આયંબિલને ભંગ ન થાય.
(૨) fથર:- આમાં ગૃહસ્થ અને સંસ્કૃષ્ટ એ બે શબ્દ છે. સંસૃષ્ટ એટલે ખરડાયેલું. આહાર આપનાર ગૃહસ્થ વિગઈ વગેરે અકલપનીય વસ્તુથી ખરડાયેલ કડછી વગેરેથી પીરસે કે સાધુને વહોરાવે તો તે અકલ્પ્ય અંશથી મિશ્ર આહાર ખાવા છતાં નિયમભંગ ન થાય ૪
૪ પ્રત્યાખ્યાન ભાષ્યમાં વૃદથસસ્કૃઇને ગૃહસ્થ પિતાના માટે ભજનમાં આયંબિલમાં ન કરે તેવી વિગઈ આદિથી કંઈક મિશ્ર કરેલ એમ અર્થ કર્યો છે. જેમ કે રોટલી વગેરે સુંવાળી બને એ માટે લુવામાં તેલ આદિની હથેળી ઘસીને બનાવેલી રેટલી. આ અર્થ પ્રમાણે સાધુએ ને આયંબિલમાં મોણવાળા લેટની રોટલી ખપી શકે. આ આગ ૨ સાધુઓને માટે જ હોવાથી ગૃહસ્થને તેવી રોટલી આયબિલમાં ન ખપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org