________________
ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન પચાશક : ૩૧૭ :
ભેાજન કરવું તે એકાસણુ કે એકાસણું, ઉક્ત રીતે બેસીને એ વાર્ ભાજન કરવું તે ખિયાસણ કે બિયાસણું'.
"
એકાસણુ અને ખિયાસણમાં નવકારશીના છે આંગારા અને પુરિમ′ના છેલ્લા બે આગારા તથા સશનિવારે, आउंटणपसारेण गुरुअब्भुट्ठाणेण पारिठ्ठावणियागारेण એ ચાર એમ કુલ આઠ આગારા છે. તેમાં નવકારશીના એ અને પુરિમ·ના છેલ્લા બે આગારાનુ વર્ણન થઇ ગયુ' છે. બાકીના આગારોને અથ આ પ્રમાણે છે.
(૧) સાયઆિશરેf:- આમાં સાગારિક અને આગામ એ બે શબ્દ છે. સાગારિક એટલે ગૃહસ્થ. આગાર એટલે છૂટ. ગૃહસ્થ સંબંધી છૂટ તે સાગારિકાગાર. સાધુએ ગૃહસ્થા ન દેખે તેમ લેાજન કરવુ જોઇએ, ગૃહસ્થ સમક્ષ લેાજન કરવાથી શાસનની અપભ્રાજના થવાના સંભવ છે. આથી જ કહ્યું છે કે
छक्काय दयावंतो, वि संजओ दुल्छहं कुणति बोहि ।
શ્રાદ્દાને નીહારે, દુગછિx વિકનો ય ॥ (એ. નિ. ૪૪૩) “છકાયની દયાવાળા પશુ સાધુ આહાર અને નીહાર ( ઝાડા-પેશાબ ) ગૃહસ્થના દેખતાં કરે, અને નિદ્ય ઘરામાંથી આહાર ગ્રહણુ કરે તેા તેને ઐધિ દુલ ભ થાય છે,” આમાં કોઈ વખત એવું બની જાય કે આ સ્થળે કાઈ ગૃહસ્થને આવવાની સભાવના નથી એમ સમજીને સાધુ ભાજન કરે, ભાજન કર્યો પછી અચાનક કોઈ ગૃહસ્થ ત્યાં આવી જાય તે સાધુએ વાપરવાનું અધ કરી દેવું જોઇએ. હવે જો એમ જણાય કે ગૃહસ્થ અહીં વધારે ટાઈમ રાકાશે તા સ્વાધ્યાય આદિમાં વ્યાઘાત ન થાય એટલા માટે એ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International