________________
ગાથા-૫
૫ પ્રત્યાખ્યાન– પંચાશક
: ૩૦૫ :
ગુરુ પાસે લેવું જોઈએ. આનાથી પ્રત્યાખ્યાન આપના૨માં કેવી ગ્યતા હોવી જોઈએ તેનું સૂચન કર્યું છે. આવશ્યક નિયુક્તિ (ગા. ૧૬૦૮) માં કહ્યું છે કે મૂલગુણ-ઉત્તરગુણાદિમાં પ્રત્યાખ્યાનની વિધિ જાણનાર પ્રત્યાખ્યાન આપવાને
ગ્ય છે.
(૪) વા ઉચિતકાળે. નવકારશી આદિ પ્રત્યાખ્યાન સૂર્યોદય પહેલાં લઈ લેવું જોઈએ. સૂર્યોદય પહેલાં ન લેવાય તો તેને સમય થયા પહેલાં તો લઈ જ લેવું જોઈએ. [ દા. ત. પિરિસીનું પ્રત્યાખ્યાન દશ વાગે થતું હોય તો દશ વાગ્યા પહેલાં લઇ લેવું જોઈએ.]
(૫) વિનum=વિનયથી. ગુરુ પાસે વિનયપૂર્વક પ્રત્યાખ્યાન લેવું જોઈએ. આનાથી વિનયશુદ્ધિનું સૂચન કર્યું છે. ગુરુને વિધિથી વંદન કરીને પ્રત્યાખ્યાન લેવું તે વિનયશુદ્ધિ છે.
(૬) વવવત્તા પ્રત્યાખ્યાનમાં ઉપગવાળો. સ્વયં કે ગુરુ પાસે પ્રત્યાખ્યાન કરતી વખતે પ્રત્યાખ્યાનમાં ઉપયોગ હવે જોઈએ ઉપયોગ વિના કરેલું પ્રત્યાખ્યાન દ્રવ્ય પ્રત્યાખ્યાન બને.
(૭) અનુમાવંતt= સાથે બેસતો. આનાથી અનુભાષણ શુદ્ધિનું સૂચન કર્યું છે. ગુરુ પ્રત્યાખ્યાનનો પાઠ બોલે તેની સાથે પોતે પણ તે પ્રમાણે (મનમાં કે મંદસ્વરે) બેલે તે અનુભાષણ શુદ્ધિ છે. ગુરુ પ્રત્યાખ્યાનને જે પાઠ બેલે તેને લેનારે પણ તેની સાથે (મનમાં કે મંદસ્વરે ) -
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org