________________
૧ ૩૦૬ :
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
ગાથા-૬
બેલો જોઈએ. આમાં ગુરુ પૂજવા કહે ત્યારે લેનારે Tagણામ એમ, અને નિર કહે ત્યારે ઘણfમ એમ બોલવું જોઈએ. બાકી બધું ગુરુ બોલે તે પ્રમાણે બોલવું જોઈએ.
સભ્ય રાગાદિ દેશોથી રહિતપણે. આનાથી ભાવશુદ્ધિનું સૂચન કર્યું છે. રાગ, દ્વેષ અને પરિણામથી પ્રત્યાખ્યાનને દૂષિત ન બનાવવું એ ભાવશુદ્ધિ છે. [ સત્કર્ષ, પાપકર્ષ, ઈષ્ટસાગ, અનિષ્ટવિયોગ આદિ ભૌતિક ઈરાદાથી રાગ-દ્વેષપૂર્વક કરાતું પ્રત્યાખ્યાન ભાવથી અશુદ્ધ છે. તપશ્ચર્યામાં ધાદિને વશ બનીને પરિણામ બગાડવાથી પણ પ્રત્યાખ્યાન અશુદ્ધ બને છે.]
[અહીં ટકામાં પાલનશુદ્ધિ ગાથાના ક્યા શબ્દથી સૂચિત થાય છે તેને કશે ઉલ્લેખ કર્યો નથી. જાણો પદના ઉપલક્ષણથી પ્રત્યાખ્યાન કરનાર કે હોય તેનું સૂચન કર્યું છે. પ્રત્યાખ્યાન કરનાર કે હોય તેના વર્ણનમાં સ્થિર પ્રતિજ્ઞાવાળો હોય એમ કહ્યું છે. એટલે જ્ઞાન પદથી પાલના શુદ્ધિનું પણ સૂચન થાય છે એમ માનવામાં હરકત જેવું નથી. કરેલા પ્રત્યાખ્યાનનું સંકટમાં પણ બરાબર પાલન કરવું તે પાલનાશુદ્ધિ છે. સ્થિર પ્રતિજ્ઞાને પણ આ જ અર્થ થાય છે. (૫) જાણકાર-અજાણકાર સંબધી ચતુર્ભગી:–
एत्थं पुण चउभंगो, विण्णेओ जाणगेयरगओ उ । सुद्धासुद्धा पढमंतिमा उ सेसेसु उ विभासा ॥६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org