________________
ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન—પચાશક
છાંટા પેશી જાય તે તે સહસા ખન્યું કહેવાય. આનાથી પ્રત્યાખ્યાનના ભંગ ન થાય. }
: ૩૧૩ :
પ્રશ્નઃ- નવકારશીમાં એ આગારા છે, વર્તમાનમાં ચાર આગારા ખેલાય છે. તેનું શું કારણ ?
ઉત્તર:- નવકારશી વગેરે પ્રત્યાખ્યાન સાથે મુદ્દિŕદચંનું પણ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. દશપ્રકારના પ્રત્યાખ્યાનમાં મુટ્ઠિસહિઅ'ના અભિગ્રહ પ્રત્યાખ્યાનમાં સમાવેશ થાય છે. અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં ચાર આગાર છે. આથી વત માનમાં નવકારશીના પ્રત્યાખ્યાનમાં ચાર આગારી એલાય છે. એ પ્રમાણે પારિસિ વગેરે પ્રત્યાખ્યાનમાં પણ અધિક આગારા માટે સમજી લેવું.
(૨) પેારિસી-સાઙ્ગપેરિસ:- પેરિસી શબ્દમાં મૂળશબ્દ પૌરુષી છે. પુરુષ પ્રમાણુ છાયા (અર્થાત્ કાયાપ્રમાણ છાયા) જે કાળમાં થાય તે કાળ પૌરુષી કહેવાય. સૂર્યોદયથી દિવસના ચાચા ભાગ પસાર થાય ત્યારે છાયા પુરુષ ( -સ્વકાયા ) પ્રમાણ થાય છે માટે દિવસના ચાથેા ભાગ પૌરુષી કહેવાય. દિવસના ચેાથા ભાગને જેમ પૌરુષી કહેવામાં આવે છે તેમ પ્રહર પણ કહેવામાં આવે છે. એટલે સુÅદયથી એક પ્રહર (દિવસના ચાથા ભાગ) સુધી આહારના ત્યાગ તે પેરિસી, તથા દેઢ પ્રહર સુધી આહારના ત્યાગ તે સાŽપેરિસી,
પેરિસી અને સાડ્ડપેારિસીના પ્રત્યાખ્યાનમાં નવકારશીના એ તથા પચ્છન્નદાહનું, સામોઢેળ, સાદુચળાં, સભ્યત માઉદયત્તિયાળા” એ ચાર એમ છ આગારા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org