________________
: ૩૧૪ : ૫ પ્રત્યાખ્યાન—પચાશક
ગાથા-૮થી૧૧
પૃષ્ઠન્નાહેń:- પ્રચ્છન્નકાળ એટલે અદૃશ્ય કાળ, જ્યારે વાદળ માદિથી સૂર્ય' 'કાઈ જવાથી પડછાયેા ન પડે ત્યારે છાયાના આધારે પ્રહરનું જ્ઞાન ન થઈ શકવાથી અન્ય કાઈ અનુમાન આદિથી પ્રત્યાખ્યાનના સમય થઈ ગયા છે. એવી ખાતરીપૂર્વક આહાર વાપરે તે કદાચ સમય ન થયેા હાય તા પણ પ્રત્યાખ્યાનના લંગ ન થાય.
જિલ્લામોદળ - ભ્રમથી પૂર્વ દિશાને પશ્ચિમ સમજી પ્રત્યા ખ્યાનના સમય પહેલાં ભાજન થઈ જાય તા પ્રત્યાખ્યાન ભાંગે નહિ.
સાથળે..- સૂર્યાંયથી પેણા પ્રહર થાય ત્યારે સાધુએને પાત્રાનુ પડિલેહણ કરવા પેરિસી ભણાવવાની વિધિ કરવાની હોય છે. આ વખતે કાઇ સાધુ પેારિસી થઈ ગઈ એમ કહે, તેથી અન્ય કોઈ સાધુ પ્રત્યાખ્યાનની પેારિસી થઈ ગઈ એમ સમજે એસ'ભવિત છે. પેારિસી થઈ ગઈ એમ કહેનાર સાધુના કહેવાના આશય એ છે કે પાત્રા પડિલેહણની પેારિસી આવી ગઈ. પણ કાઇ સાધુ એમ સમજે કે પ્રત્યાખ્યાનની પેારિસી આવી ગઈ. આવી ગેરસમજથી સમય થયા પહેલાં આહાર-પાણી કરે તે પ્રત્યા ખ્યાનનેા ભંગ ન થાય.
સૂચના:- પ્રચ્છન્નકાલ વગેરે શુ કારણેાથી ભૂલથી વહેલું ભાજન થાય ત્યારે પાછળથી ભેાજન કરતાં કરતાં ખબર પડી જાય કે હજી સમય થયા નથી તે। તુરત ભેાજન અધ કરી દેવું જોઈએ. સમય પૂર્ણ થાય ત્યારબાદ બાકીનુ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International