________________
: ૩૧૨ :
૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧
પિરિસી શબ્દથી પહેલે પ્રહર અર્થ થાય છે તેમ અહીં મુહૂર્ત શબ્દથી પહેલું મુહૂર્ત જ સમજવું જોઈએ. આથી નવકારશીના પ્રત્યાખ્યાનમાં મુહૂર્ત (બે ઘડી કે ૪૮ મિનિટ) જેટલા કાલની મર્યાદા છે.
નવકારશી પ્રત્યાખ્યાનમાં સન્નાથri અને સારામારે એ બે આગારો (છૂટ) છે.
સન્નત્થણામો શબ્દમાં રાન્નલ્થ અને ૩નામા એ બે શબ્દો છે. અન્નાથ એટલે સિવાય. આ શબ્દને જે પ્રત્યાખ્યાનમાં જેટલા આગારો હેય તે દરેક સાથે સંબંધ છે. એનો અનાગ આદિ સિવાય પ્રત્યાખ્યાન કરું છું એવો અર્થ થાય છે. અનાગ એટલે વિમરણ. પ્રત્યાખ્યાનનું કે પ્રત્યાખ્યાનના સમયનું વિસમરણ થઈ જવાથી ત્યાગ કરેલી વસ્તુઓ મોઢામાં નંખાઈ જાય તો છૂટ છે, પ્રત્યાખ્યાનને ભંગ થતો નથી.
સદનારે સહસાકાર એટલે સહસા-એકદમ. રેકી ન શકાય તેવા બનાવથી ત્યાગની વસ્તુ અચાનક મુખમાં પેશી જાય તો નિયમભંગ ન થાય ( દા. ત. નવકારશી આદિનું પ્રત્યાખ્યાન હોય ત્યારે છાશનું વલેણું કરતાં મુખમાં છાશને
+ આથી બે મુહુર્ત કેમ નહિ? એ પ્રશ્નનું સમાધાન થઈ જાય છે.
* પ્રશ્ન:- નમઢિત એ પાઠના આધાર બે ઘડી પછી નવકાર ગણવાથી નવકારશી પ્રત્યાખ્યાન પૂરું થાય એ સિદ્ધ થયું. પણ પાઠમાં નવકાર ગણવાનું વિધાન છે, ત્રણ નવકાર ગણવાનું વિધાન નથી.
ઉત્તર વર્તમાનમાં શ્રાવકેમાં ત્રણ નવકાર ગણીને પારવાની પ્રથા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org