________________
ગાથા-૨૮-૨૯ ૪ પૂજાવિધિ—પંચાશક : ર૯ :
-
-
-
-
-
ચૈિત્યવંદનની મહત્તા -
कम्मविसरममंतो, एवं एयं ति बैंति सचण्णू । मुद्दा एत्थु परगो, अक्खोभो होह जिणचिण्णो ॥२८॥
પૂજાપૂર્વક કરાતું ચિત્યવંદન કર્મરૂપ વિષને નાશ કરવા મંત્ર સમાન છે એમ સર્વ કહે છે. સર્વશે કહ્યું હોવાથી ચિત્યવંદન અવશ્ય કર્મોને નાશ કરે છે અને એથી જ કરવા લાયક છે,
પ્રશ્ન- વિષ ઉતારવા મંત્રને પ્રયોગ કરવામાં વિશિષ્ટ મુદ્રા કરવામાં આવે છે, તે ચિત્યવંદન રૂપ મંત્રમાં કઈ મુદ્રા છે? - ઉત્તર- ચિત્યવંદન રૂપ મંત્રમાં જિનેએ આચરેલ સ્થિર રહેવા રૂપ કાસગ મુદ્રા છે, (૨૮)
૬ પ્રણિધાન પ્રકરણ પ્રણિધાનનું પ્રતિપાદન – एयस्स समत्तीए, कुसलं पणिहाणमो उ कायव्वं । तत्तो पवित्तिविग्धजयसिद्धि तह य स्थिरीकरणं ॥२९॥
ચૈત્યવંદન પુરું થયા પછી પ્રણિધાન ( એકાગ્રતા પૂર્વક જિનેશ્વર સમક્ષ શુભ મને રથ કે પ્રાર્થના) કરવું જોઈએ. કારણ કે પ્રણિધાનથી (અનુક્રમે) પ્રવૃત્તિ, વિદનજય, સિદ્ધિ * કિનr: gવામિના:જયઘટનરન્તરિન રિજલાગ્યા * ઇનિધાનં પ્રાર્થનામામાન્TI અહીં પ્રણિધાનને પ્રાર્થનાગર્ભિત એકાગ્રતા” અર્થ જણવ્યો છે. પણ આમાં પ્રાર્થનાની પ્રધાનતાની દષ્ટિએ પ્રણિધાનને ફલિતાર્થ એકાગ્રતાપૂર્વક શુભ પ્રાર્થના, શુભ માગણું, શુભ મનોરથ કે શુભ સંકલ્પ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org