________________
: ૨૭૪ :
૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૩૩-૩૪
રાગ નથી. જેને મોક્ષ ઉપર રાગ નથી તે મોક્ષ માટે પ્રયત્ન કરે નહિ. સંસાર ઉપર રાગવાળા જીવમાં કદાચ કોઈ કારણસર
બહારથી મોક્ષ પ્રયત્ન (–ધર્મ) દેખાતે હેય તો પણ તે વાસ્તવિક મેક્ષ પ્રયત્ન નથી, કિન્તુ જડની ક્રિયા તુલ્ય છે.
(૨) માગનુસારિતા - માગને અનુસરવું તે માર્ગોનુસારિતા. તારિક-સત્ય માર્ગને અનુસરવું તે માગતુસારિતા. તાત્વિક–સત્યમાર્ગ તે જ અનુસરાય જે કદાગ્રહ ન હોય. કદાગ્રહી માણસ પિતાનું માનેલું જ સાચું છે એમ માને. આથી એ બીજા પાસે સાચી વાત સમજવા પ્રયત્ન કરે નહિ. કદાચ બીજા તેને સામે આવીને સમજાવે તે પણ તે માનવા તૈયાર ન થાય. કદાગ્રહના કારણે સાચી વાત સમજાય નહિ, સમજાય તો પણ પોતાનું માનેલું ખોટું હોવા છતાં છૂટે નહિ, આથી કદાગ્રહી સત્યને પામી શકે નહિ. કદાગ્રહથી સાચું પમાય નહિ એટલું જ નહિ બકે પામેલું પણ જતું રહે. સાચું પામ્યા પછી જે કઈ વિષયમાં પિતાની ગેરસમજ થઈ જાય અને બીજાને સમજાવવા છતાં અહં. કાર આદિના કારણે કદાગ્રહ થઈ જાય તો પામેલું સારું જતું રહે નિહ આ વિષયમાં દષ્ટાંત રૂપ છે. આથી સત્યને પામવા કદાગ્રહ ઉપર વિજય મેળવવું જોઈએ. કદાગ્રહ ઉપર વિજય મેળવીને સત્યને અનુસરવાની વૃત્તિ તે માગgસારિતા. કદાગ્રહરહિત માણસ ખોટા રતે હોય તો પણ સીધા -સાચા રસ્તે આવી જાય છે. અપુનબંધક છવું આમાં દષ્ટાંતરૂપ છે. અપુનબંધક જીવ હજી સમ્યગ્દર્શનને પામેલો ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org