________________
: ૨૮૨ : ૪ પૂજાવિધિ—પ'ચાશક
છે. ગુરુના ઉપદેશમાં સૌંસાર અસાર છે, તત્ત્વ- માક્ષમાર્ગ અનુસરવા જેવા છે વગેરે જ આવવાનુ‘ છે. એટલે પરમાથ થી શુભગુરુવચનસેવાની માગણીમાં ભવિનવેદ આદિની માગણી આવી જ જાય છે. આથી શુભગુરુવચનસેવાની પ્રાથના જેવા સ્વરૂપે થાય તેવા સ્વરૂપે ભવનિવેદ આદિની પ્રાર્થના પણ થાય.
પ્રશ્ન:- હે વીતરાગ ! હે જગદ્ગુરુ ! આ પ્રમાણે આમંત્રણ કરવાનું શું કારણ ?
ગાથા-૩૩-૩૪
www
ઉત્તર – ભગવાન પાસે માગણી કરવાની છે. મૌખિક વચન દ્વારા માગણી જે નજીકમાં હાય તેની પાસે થઈ શકે. ભગવાન તે માક્ષમાં કે મહાવિદેહક્ષેત્રમાં છે. ત્યાંથી ભગવાન અહી આવે નહિ. આથી દ્રવ્યથી-ખાહ્યથી દૂર રહેલા ભગવાન ભાવથી–અંતરથી હૃદચમાં વસે એટલા માટે કે વીતરાગ ! હે જગદ્ગુરુ ! એ પ્રમાણે આમંત્રણ કરવામાં આવે છે.
પ્રશ્ન:- ભગવાન કૃતકૃત્ય બની ગયા છે, જય'તા જ છે. તેા તેમને આપ જયવતા વતા' એમ આશીર્વાદ આપવાની શી જરૂર છે ?
ઉત્તર:- ભગવાનને આશીર્વાદની જરૂર નથી. પશુ ભક્તિના આવેશથી ભક્ત સાધકના મુખમાંથી આવા ઉદ્ગાર સહજ નીકળી જાય છે. ભગવાન પાસે જે કઈ કહેવાનુ છે કે કરવાનું છે તે ભગવાન માટે નહિ, પણ સાધક માટેઆપણા માટે છે. વીતરાગના જયમાં જ સાધકના જય થાય છે. એટલે આનાથી ‘મારા જય થાવ' એમ પણ ગર્ભિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org